Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16190757
સૌ પ્રથમ મગ મઠ ને ક્રશ કરી લેવા હવે તેમાં મસાલા તથા ચોખા નો લોટ અને આદુ મરચા ની પેસ્ટં નાખી બેટર ને ખૂબ ફિનવુ
હવે 10 મિનીટ પછી બેટર માં 1 ચમચી ગરમ તેલ નાખી બરાબર મિક્સ કરી ગરમ તેલ માં પકોડી ઉતારવી હવે તેને ચટણી સાથે સર્વ કરવા
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (5)