કોબી મગની દાળના ઘૂઘરા

Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
Gondal, Gujarat, India

#RB4
આ રેસિપી મારી મમ્મી ની ફેવરિટ છે. હું એમની પાસે થી જ આ શીખી છું. તો આ રેસીપી હું મારી મમ્મીને ડેડીકેટ કરું છું.

કોબી મગની દાળના ઘૂઘરા

#RB4
આ રેસિપી મારી મમ્મી ની ફેવરિટ છે. હું એમની પાસે થી જ આ શીખી છું. તો આ રેસીપી હું મારી મમ્મીને ડેડીકેટ કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. 1 કપપલાળીને બાફેલી મગની દાળ
  2. 1 1/2 કપજીણી ખમણેલી કોબી
  3. 3/4 કપમેંદાનો લોટ
  4. 3/4 કપઘઉંનો લોટ
  5. 4ચમચા તેલ
  6. લોટ બાંધવા જરૂરી પાણી
  7. 1/2 કપજીણી સમારેલી કોથમીર
  8. 2 ચમચીખાંડ
  9. 1 ચમચીતાજો તજ લવીંગનો પાઉડર
  10. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 2 ચમચીલીંબુનો રસ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બન્ને લોટ મિક્સ કરી તેમાં મીઠું અને તેલ નાખી લોટ બાંધી ને 15 મિનિટ ઢાકી રાખો.

  2. 2

    બાફેલી મગ ની દાળ માં કોબી મિક્સ કરી કોથમીર તથા બધો મસાલો મિક્સ કરો.

  3. 3

    લોટ ની નાની નાની પૂરી વણી, સમાય એટલું દાળનું સ્ટફિંગ ભરી, નખિયા વાળી લેવા. આ રીતે બધા ઘૂઘરા વાળી લેવા.

  4. 4

    મીડીયમ તાપે બધા ઘૂઘરા તળી ને સોસ તથા લિલી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
પર
Gondal, Gujarat, India
Cooking is my passion. I love to explore new recipes whether traditional or continental, and try it. Cookpad has given me a platform to learn and also showcase my passion.
વધુ વાંચો

Similar Recipes