કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

thakkarmahiiii
thakkarmahiiii @cookmansi4

#KSJ1
#week4

#KSJ1
#week4

વધુ વાંચો

પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

thakkarmahiiii
thakkarmahiiii @cookmansi4

#KSJ1
#week4

#KSJ1
#week4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામ પાલક
  • 250 ગ્રામ પનીર
  • 2 નંગ કાંદા
  • 2 નંગટામેટા
  • ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1/2 ચમચી લસણની પેસ્ટ
  • 1/2 ચમચી હળદર
  • ૧ ચમચીલાલ મરચું
  • 1/2 ચમચી ધાણાજીરૂ
  • 1/2 ચમચી જીરૂ પાઉડર
  • ૧ ચમચીગરમ મસાલો
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ચમચીક્રીમ
  • ચારથી પાંચ ચમચી તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગરમ પાણી કરી તેમાં પાલક નાખી દો થોડી બફાઈ જાય એટલે કાઢી લો. હવે મિક્સચર જાર માં લઇ ને ક્રશ કરી લો.

  2. 2

    હવે પેનમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે જીરું કાંદા લસણ આદુ મરચાની પેસ્ટ એડ કરી મિક્સ કરો. ત્યારબાદ તેમાં ટામેટા એડ કરો. બધુ બરાબર ચઢી જાય એટલે તેમાં પાલક ક્રશ કરેલી એડ કરી લો. પછી તેમાં લાલ મરચું હળદર ધાણાજીરું પાઉડર બધુ એડ કરી મિક્સ કરો.

  3. 3

    પછી તેમાં ગરમ મસાલો પનીરના ટુકડા ક્રીમ એડ કરી બરાબર મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે શાકને થવા દો. બધુ બરાબર મિક્સ થઇ જાય પછી બે મિનીટ ચડવા દો. ગેસ બંધ કરી સર્વિગ ડીશ માં લઇ ગરમા ગરમ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

thakkarmahiiii
thakkarmahiiii @cookmansi4
પર June 17, 2022 17:02

ટિપ્પણીઓ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
June 20, 2022 15:13
Wow supervb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક પનીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વાંગી ભાત (Vangi bath recipe in Gujarati)
  2. ઈન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe In Gujarati)
  3. બીસી બેલે બાથ(Bisibelebhath recipe in Gujarati) (Jain)
  4. ટીંડોળા નુ લોટ વાળુ શાક (Tindora Lot Valu Shak Recipe In Gujarati)
  5. ક્રંચી તીખા ગાંઠિયા (Crunchy Tikha Gathiya Recipe in Gujarati)
  1. રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
  2. દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
  3. લસણીયા મમરા
  4. કેરીનો રસ (Keri Ras Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16205125
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close