શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપચોખા
  2. 1 કપતુવેરની દાળ
  3. 1 કપમિક્સ વેજીટેબલ (વટાણા ફણસી મકાઈ દુધી કેપ્સીકમ ટામેટા લીલા મરચા કોથમીર વગેરે)
  4. 1ચમચો બીસી બેલે મસાલો
  5. અડધો ચમચો તેલ
  6. 2 મોટી ચમચીઘી
  7. અડધી ચમચી રાઈ
  8. અડધી ચમચી જીરૂ
  9. 2ડાળી મીઠો લીમડો ઝીણો સમારેલો
  10. પા ચમચી હળદર
  11. ચમચો આમલીનું પાણી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને તુવેરની દાળને ધોઈને દસ મિનિટ માટે પલાળી લો પછી તે નો દાણો આખો જ રહે તે રીતે તેને બાફી લેવા.

  2. 2

    હવે એક જાડા તળિયાવાળા વાસણમાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, હળદર અને બધા જ મનપસંદ શાક ઉમેરી પાંચ મિનિટ માટે સાંતળો. પછી તેમાં બિસિબેલે મસાલોલાલ,મરચું પાવડર અને બાફેલી તુવેરની દાળ ઉમેરી બે કપ પાણી ઉમેરો.

  3. 3

    દાળ ઉકળવા માંડે એટલે તેમાં બાફેલા ચોખા, આમલીનું પાણી ઉમેરી સાત થી આઠ મિનીટ માટે ધીમા તાપે કૂક કરી લેવું. છેલ્લે ગેસ બંધ કરીને તેમાં ઘી અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    તૈયાર bisi bele bath ને સર્વિંગ બાઉલમાં લઈને ચોખા ના પાપડ તથા દહીં સાથે સર્વ કરો ટ્રેડિશનલ ત્યાં ચોખા ના પાપડ સાથે સર્વ કરવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes