ક્રંચી તીખા ગાંઠિયા (Crunchy Tikha Gathiya Recipe in Gujarati)

Disha Prashant Chavda @Disha_11
ગુજરાતી ઓ નો મનપસંદ નાસ્તો. બેસન થી બનતી આ ડિશ દરેક ને પસંદ આવે તેવી છે.
ક્રંચી તીખા ગાંઠિયા (Crunchy Tikha Gathiya Recipe in Gujarati)
ગુજરાતી ઓ નો મનપસંદ નાસ્તો. બેસન થી બનતી આ ડિશ દરેક ને પસંદ આવે તેવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન ને ચાળી લો. ત્યારબાદ તેમાં બધા મસાલા અને મીઠું નાખી ને થોડું થોડું પાણી ઉમેરતા જવું અને મિક્સ કરતા જવું. ગાંઠા નાં રહે તે ખાસ ધ્યાન રાખવું. બહુ ઢીલું નાં રાખવું.
- 2
ત્યારબાદ સંચા માં ભરી ગરમ તેલ માં ગાંઠિયા પાડવા. મધ્યમ આંચ પર તળવા.
- 3
તૈયાર છે ક્રંચી તીખા ગાંઠિયા. એર ટાઈટ ડબ્બા માં ભરવા.
Similar Recipes
-
-
-
-
-
-
તીખા ગાંઠિયા (Tikha Gathiya Recipe in Gujarati)
#KS3 આ ગાંઠિયા એકદમ ફટાફટ બની જાય છે. અને લાંબો સમય સુધી સારા રહે છે. તો સૂકા નાસ્તા માટે બેસ્ટ એવા તીખા ગાંઠિયા ની રીત ચોક્કસ ટ્રાઇ કરો. Krishna Kholiya -
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#October2020#cookbook#કુકબુકગાંઠિયા લગભગ દરેક વ્યક્તિ ને ભાવતા હોય છે. Kids અને ઉંમર વાળા લોકો ને પણ પ્રિય હોય છે. Dhara Lakhataria Parekh -
-
-
તીખા ગાંઠિયા
#મઘરતીખા ગાંઠિયા.. એક સૂકા નાસ્તો.ચણા ના લોટ માંથી બનતી એક ગુજરાતી વાનગી.ગાંઠિયા નો ઝારા પર તીખા ગાંઠિયા બનાવવાની રીત, મમ્મી પાસે શીખી ને અત્યારે પણ એવી રીતે બનાવું છું. Jasmin Motta _ #BeingMotta -
ફાફડા ગાંઠિયા..💝 )Fafda Gathiya Recipe In Gujarati)
દરેકનનો મનપસંદ ગુજરાતી નાસ્તો અને ભારતભરમાં લોકપ્રિય.. Foram Vyas -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#સ્નેક્સઆ ખૂબ ઝડપ થી બનતો વગર તેલ નો નાસ્તો છે. ગુજરાતી ઓ ની મનપસંદ વાનગી છે. Kunti Naik -
તીખા ગાંઠિયા (tikha gathiya recipe in Gujarati)
#માઇઇબુક#post23#date29-6-2020#વિકમીલ3#તળવુંતીખા ગાંઠિયા Varsha Karia I M Crazy About Cooking -
-
તીખા ગાંઠિયા
ગુજરાતી ના ધરમાં મળી આવતો નાસ્તો તીખા ગાંઠિયા નો નાસ્તો 🍽️🍽️ ગમે તે સમયે એકલા કે ચા સાથે તીખા ગાંઠિયા ખાય શકોતીખા ગાંઠિયા એક સ્વાદિષ્ટ અને તળેલો નાસ્તો કહેવાય છેતળેલા લીલા મરચા છીણેલું ગાજર નું સલાડ કેરી ના અથાણું સાથે ખાવા આવે છે પારૂલ મોઢા -
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
ગુજરાતી ના ઘર માં મળી આવતો બારે માસ નો નાસ્તો .ગમે તે સમયે એકલા કે ચા સાથે ખાઈ શકો..વડી ઉનાળા માં શાક મળવા મુશ્કેલ થઈ જાય ત્યારે આપણે આ ગાંઠિયા નું શાક પણ બનાવી દઈએ .બધા નાસ્તા નો રાજા એટલે તીખા ગાંઠિયા.. Sangita Vyas -
વણેલાં ગાંઠીયા સાથે પપૈયા નો મીઠો સંભારો(vanela gathiya sathe papaya sabharo in Gujarati)
વર્લ્ડ પ્રખ્યાત ગુજરાતી ઓ નો પ્રિય નાસ્તો#સ્નેકસ#માઇઇબુક#માઇઇબુક#recipe1 Riddhi Ankit Kamani -
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
ગુજરાતી સુકો નાસ્તો #cookpadgujarati #cookpadindia #farsan #drysnacks #snacks #તીખાશકકરપારા #FFC8 #Tikhashakkarpara Bela Doshi -
મોળા ગાંઠિયા (gathiya Recipe in Gujarati)
ગુજરાતી લોકોના ફેવરિટ ગાંઠિયા છે આ ગાંઠિયામાં અલગ અલગ પ્રકારની વેરાઈટી જોવા મળે છે આ મોરા ગાંઠિયા સંચા માંથી બનાવેલા છે આ ગાંઠીયા અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે#cookpad#cookpadgujarati Darshna Rajpara -
તીખા ગાંઠિયા(Ghanthiya recipe in Gujarati)
#GA4#Week12#રેસિપી2 #બેસનગુજરાતી માં ગાંઠિયા પ્રખ્યાત નાસ્તો છે ઘણા બધા અલગ પ્રકાર ના ગાંઠિયા બને છે જેમાના એક છે તીખા ગાંઠિયા જે લાંબો સમય સ્ટોર કરી ને પણ રાખી શકાય છે Bhavini Kotak -
તીખા શક્કરપારા (Tikha shakkarpara recipe in gujarati)
#EB#week16#Childhood#ff3#શ્રાવણશક્કરપારા એ મારો ફેવરીટ નાસ્તો છે. નાનપણમાં મારી મમ્મી સકરપારા નો નાસ્તો બહુ બનાવતી અને સ્કૂલમાં પણ લંચ બોક્સ માં આ નાસ્તો લઈ જતી હતી. અહીં મેં શક્કરપારા ના લોટ માં સોજી એડ કરી છે. તેથી શક્કરપારા ક્રિસ્પી બનશે. Parul Patel -
-
-
તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)
નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન. દરેક ને પસંદ પણ આવે.#SFR Disha Prashant Chavda -
-
-
તીખા ગાઠીયા(tikha gathiya recipe in Gujarati)
#વિકમીલ ૧#સ્પાઇસી#goldenapron3 #પઝલ વડૅ નમકીન#વિક 22#માઇઇબુક#પોસ્ટ ૯ Hetal Vithlani -
સોફ્ટ તીખા ગાંઠિયા (Tikha Gathiya recipe In gujarati)
#goldenapron3#week18#besanરોજે રોજ બાળકોના ટિફિન માં ભરવા માટે કે નાસ્તા માટે કોરા નાસ્તા તો જોઈએજ આજે તીખા ગાંઠિયા બનાવ્યા છે.. અને ખુબજ સોફ્ટ બન્યા છે. તમે પણ આ રીતે બનાવશો તો ખુબ સરસ બનશે.. Daxita Shah -
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
લંચ કે ડિનર માટે નો પરફેક્ટ કોમ્બો. દરેક ને પસંદ આવે તેવી વાનગી. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16309432
ટિપ્પણીઓ (3)