રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા મમરા ધોઈ તેને પલાળી દેશું.
- 2
ત્યારબાદ એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડા નો વઘાર કરીશું.
- 3
ત્યારબાદ તેમાં શીંગ દાણા ઉમેરિશું લાઈટ બ્રાઉન થાય એટલે તેમાં ડુંગળી સાતળસુ તેમાં ટામેટા ઉમેરશું બધું બરાબર ચડી જાય એટલે તેમાં હળદર, લાલ મરચું, મીઠું અને તેમાં મમરા નો મસાલો ઉમેરિશું.
- 4
અને હવે તેમાં પલાળેલા મમરા ઉમેરી બરાબર હલાવીશું.
- 5
થોડી વાર ઢાંકી અને ૨ થી ૩ મિનિટ માં ગેસ બંધ કરીશું.
- 6
તો તૈયાર છે મમરા ની ખીચડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16205980




ટિપ્પણીઓ (2)
Suuuuuuuperb