રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા ને બાફી લેવા
- 2
બધા શાક ના ટુકડા કરી લેવા
- 3
એક પેનમાં બટર લઇ ડુંગળી અને લસણ ઉમેરી સોતે કરો
- 4
ત્યાર બાદ તેમાં ગાજર કેપ્સીકમ બ્રોકોલી ઉમેરી મિક્સ કરો
- 5
પછી તેમાં પાસ્તા અને બધા મસાલા ઉમેરી હલાવો
- 6
તૈયાર છે ટેસ્ટી પાસ્તા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વ્હાઈટ સોસ ચિઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati)
#Italian#JanuaryDay9 Trupti Purohit Jani -
-
પાસ્તા (Pasta Recipe In Gujarati)
જોઈને ખાવા નું મન થઈ જાય #cookpadgujarati #cookpadindia #vegpasta #pasta Bela Doshi -
-
-
-
-
મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
#CDY 14 નવેમ્બર એટલે બાળ દિવસની ઉજવણીનું Week... બાળકો ને ભાવતી વાનગીઓ માં પાસ્તા અને નુડલ્સ પ્રથમ સ્થાન પર આવે...ડિનરમાં જો પાસ્તા મળી જાય તો બાળકો અને વડીલો પણ ખુશ ખુશાલ થઈ જાય..અમે મસાલા પાસ્તા બનાવી ને મારી પૌત્રી સાથે બાલ દિન ની ઉજવણી કરી.. Sudha Banjara Vasani -
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
ટ્રેડીંગ રેસીપી ઓફ ઓક્ટોબર#TRO : મસાલા પાસ્તાપાસ્તા એક ઇટાલિયન રેસીપી છે કે નાના મોટા બધાને ભાવતી હોય છે અને તેમાં પણ ભરપૂર ચીઝ નાખી બનાવવામાં આવે તો તો બધાના મોઢામાં પાણી આવવા લાગે છે તો આજે મેં મસાલા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe in Gujarati)
પાસ્તા એ એક એવી ડીશ છે જે નાના મોટા સૌને ભાવે છે. મેં આજે બનાવ્યા છે રેડ સોસ પાસ્તા.!#માઇઇબુક#પોસ્ટ૧૬ Charmi Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ બીટરૂટ કોર્ન પાસ્તા (Vegetable Beetroot Corn Pasta Recipe In Gujarati)
#SPR#MBR4 Devyani Baxi -
ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા (Italian Veg Cheesy Pasta Recipe In Gujarati)
પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. સ્પેશિયલ ઇટાલિયન સ્ટાઈલ.તો આજે મેં લંચ માં બનાવ્યા ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16205975
ટિપ્પણીઓ