રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણા ને ધોઈ સાફ કરી વચ્ચેથી કાપા પાડી લેવા
- 2
એક બાઉલમાં ચણાનો લોટ લઇ બધા મસાલા મીઠું સીંગદાણાનો ભૂકો આદું-લસણની પેસ્ટ ઉમેરી મસાલો તૈયાર કરવો
- 3
તૈયાર કરેલ મસાલાને રીંગણમાં ભરી દેવું
- 4
કડાઈમાં તેલ ગરમ કરી ભરેલા રીંગણ નો વઘાર કરવો
- 5
ધીમા તાપે ઢાંકીને ચડવા દેવું રીંગણ બરાબર ચડી જાય એટલે વધેલો મસાલો ઉમેરી મિક્સ કરવું
- 6
બરાબર મિક્સ થાય એટલે સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16206491







ટિપ્પણીઓ