કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છાસ માં વઘારેલી રોટલી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છાસ માં વઘારેલી રોટલી રેસીપી મુખ્ય ફોટો

છાસ માં વઘારેલી રોટલી

Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608

#RB4 છાસ માં વઘારેલી રોટલી એક healthy બ્રેકફાસ્ટ ગણાય છે .નાના બાળકો થી લઇ ને મોટા ને પણ આ નાસ્તો ખુબજ પ્રિય હોય છે .હું નાની હતી ત્યારે સ્કૂલ થી આવું ત્યારે મમ્મી અચૂક આ નાસ્તો બનાવતી ..

#RB4 છાસ માં વઘારેલી રોટલી એક healthy બ્રેકફાસ્ટ ગણાય છે .નાના બાળકો થી લઇ ને મોટા ને પણ આ નાસ્તો ખુબજ પ્રિય હોય છે .હું નાની હતી ત્યારે સ્કૂલ થી આવું ત્યારે મમ્મી અચૂક આ નાસ્તો બનાવતી ..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  • 3-4 નંગબનાવેલી તૈયાર રોટલી
  • 1 ચમચીસમારેલું ઝીણું સૂકું લસણ
  • 1 નંગલીલું મરચું
  • 1 મોટી વાટકી છાસ (ખાટી અથવા મોળી) સ્વાદ અનુસાર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીહળદર
  • 1 ચપટીરાઈ
  • 2 ચમચીતેલ
  • 1 કપપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપેલી માત્રા અનુસાર બનાવેલી રોટલી ના ટુકડા કરી લો.

  2. 2

    એક કડાઈ માં તેલ મૂકી રાઈ ઉમેરો..તેલ ગરમ થાય ને રાઈ ફૂટે એટલે હિંગ ઉમેરી તેમાં રોટલી ના ટુકડા ઉમેરી મસાલા કરી લો...

  3. 3

    રોટલી માં બરાબર મસાલા મિક્સ થાય એમ રોટલી ને સાંતળી લી..બરોબર હલાવ્યા કરો જેથી રોટલી ચોંટે નહિ...રોટલી સહેજ કડક થાય એટલે છાસ ઉમેરી દો..થોડું પાણી પણ ઉમેરો..બરોબર ખદ ખદવા દો...રોટલી તૈયાર થઈ જશે...

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608
પર May 03, 2022 17:55
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છાશ Roti

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોર્ન કેપ્સીકમ મસાલા (Corn capsicum masala recipe in Gujarati)
  2. કેસર ફાલુદા.(Kesar Falooda Recipe in Gujarati)
  3. ઇન્સ્ટન્ટ માલપુઆ
  4. ફાડા લાપસી
  5. રબડી (Rabdi recipe in Gujarati)
  1. રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
  2. સોજી નો હલવો
  3. છત્તીસગઢી ફરા (Chhattisgarhi Farra recipe in Gujarati)
  4. જીરા આલુ (Jeera Aloo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16207133
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close