સોજી નો હલવો

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

#MDC
#RB4
મધસૅ ડે નિમિત્તે મેં મારી મમ્મી ને ભાવતો સોજી હલવો બનાવ્યો
એના હાથમાં જાણે જાદુ છે મે સૌથી પહેલા એની પાસે થી આ હલવો જ શીખી હતી જે આજે મેં તમારી સાથે શેર કરી રહી છું મને આશા છે આ મારી રેસીપી તમને ગમશે.

સોજી નો હલવો

2 કમેન્ટ્સ કરેલ છે

#MDC
#RB4
મધસૅ ડે નિમિત્તે મેં મારી મમ્મી ને ભાવતો સોજી હલવો બનાવ્યો
એના હાથમાં જાણે જાદુ છે મે સૌથી પહેલા એની પાસે થી આ હલવો જ શીખી હતી જે આજે મેં તમારી સાથે શેર કરી રહી છું મને આશા છે આ મારી રેસીપી તમને ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2 કલાક
2 વ્યક્તિ
  1. 1 કપસુજી
  2. 1 કપઘી
  3. 1 કપખાંડ
  4. 3 કપપાણી અથવા દૂધ
  5. 1/4 કપકેસર વાળું પાણી
  6. ઈલાયચી
  7. કાજુ, બદામ પીસ્તા

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    સૌથી પહેલા એક કઢાઇ મા ઘી ગરમ કરો હવે તેમાં સોજી ઉમેરો અને ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી શેકો

  2. 2

    હવે સોજી શેકાઈ સુગંધી આવે એટલે તેમાં પાણી નાખી દો ખાંડ પણ નાખી દો અને સતત હલાવતા રહો પાણી બધું બળી જાય અને ઘી છૂટું પડે એટલે તેમાં ઈલાયચી, કાજુ, બદામ, પીસ્તા અને કેસર વાળું પાણી નાખી બરાબર હલાવી લો

  3. 3

    હવે સર્વિગ પ્લેટ માં કાઢી ઉપર થી કાજુ, બદામ પીસ્તા ની કતરણ અને ફૂલ મુકીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

Similar Recipes