#JR1
વાલોળ રીંગણ અને બટાકા ના કટકા કરી લેવા
એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ જીરુ અજમાનો વઘાર કરી શાક વઘારો
બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી રેડી ચડવા દેવું
ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ અને ટામેટા ઉમેરી એકરસ થાય ત્યાં સુધી ચડવા દો
બરાબર ઘટ્ટ થાય એટલે સર્વ કરવું
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ