સેવ ટમેટાનું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)

Maitri Gohil
Maitri Gohil @Maitri_09
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2-3 નંગ ટામેટા
  2. 1 વાટકો ચણાના લોટની સેવ
  3. 2 ચમચીતેલ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચી હળદર
  6. ચમચીધાણાજીરૂ
  7. 1 ચમચીલાલ મરચું
  8. ૧ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટાને ઝીણા કાપી લેવા

  2. 2

    કડાઈમાં તેલ ગરમ કરી ટામેટા વઘારવા

  3. 3

    તેમાં બધા મસાલા ઉમેરી ધીમા તાપે ચડવા દેવું

  4. 4

    ટામેટાં ચડી જાય એટલે જરૂર મુજબ પાણી ઉમેરવું

  5. 5

    પાણી ઊપડે એટલે સેવ ઉમેરવી ઘટ્ટ થાય એટલે કોથમીર ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maitri Gohil
Maitri Gohil @Maitri_09
પર

ટિપ્પણીઓ

Similar Recipes