રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તકમરિયા ને પાણી મા 1/2 કલાક પલાળી રાખવા પછી ફુદીના ના પાન ને ધોઈ હાથ થી જ સમારી લેવા અને લીંબુ નો રસ કાઢી લો
- 2
હવે એક તપેલી લો તેમાં પ્રથમ લીંબુ નો રસ લો પછી તેમાં મીઠું ઉમેરો પછી મરી પાઉડર ઉમેરો પછી સંચળ પાઉડર ઉમેરો હવે રોઝ સીરપ (રુઅફજા)ઉમેરો
- 3
હવે તેમાં ફુદીના ના પાન ઉમેરો તેની સાથે જ પલાળેલા તકમરિયા ઉમેરો અને બરફ ના ટુકડા ઉમેરો
- 4
હવે બધું બરાબર મિક્સ કરી લાસ્ટ માં ઠંડી સાદી સોડા ઉમેરો અને મિક્સ કરી ઠંડો ઠંડો રોઝ મોઇતો સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16225742







ટિપ્પણીઓ