કઢાઈ મા ઘી નાંખી ગરમ થાય એટલે શિંગોડા નાં લોટ ને ધીમા તાપે સેકો.
તે લાલ થવા લાગે એટલે તેમાં ૨ કપ પાણી નાખી હલાવ્યા કરો.
પાણી બળી જાય એટલે ખાંડ નાખી હલાવો.
ઘી છૂટું પડી જાય એટલે ઈલાયચી પાઉડર, બદામ ની કતરણ અને કાજુ નાં ટુકડા નાખી હલાવો અને સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ
How are you dear?