કોર્ન સલાડ

Smruti Shah
Smruti Shah @Smruti

ફટાફટ તૈયાર થઈ જાય અને બધા ને ભાવે

કોર્ન સલાડ

2 કમેન્ટ્સ કરેલ છે

ફટાફટ તૈયાર થઈ જાય અને બધા ને ભાવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૧ બાઉલ
  1. બાફેલી મકાઈ
  2. ડુંગળી
  3. ટામેટું
  4. નનાઇ કાકડી
  5. ૧/૪ કપકાચી કેરી સમારેલી
  6. ૧/૨ ટી સ્પૂનમીઠું
  7. ૧/૨ ટી સ્પૂનલાલ મરચું
  8. ૧ ટી સ્પૂનલીંબુ નો રસ
  9. ચીઝ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    બાફેલી મકાઈ ના દાણા કાઢી લો અને ટામેટું, ડુંગળી ને કાકડી ને સમારી લો

  2. 2

    એક બાઉલ લો અને બધી સામગ્રી ભેગી કરી લો અને મીઠું અને મરચું નાખો

  3. 3

    બધું બરાબર મિક્સ કરી ઉપર લીંબુ નો રસ અને ચીઝ છીણી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes