રાંધવાની સૂચનાઓ
- 1
દલીયા અને વેજીટેબલ તૈયાર કરી લ્યો.હવે દાળ અને દલીયા ને ધોઇ પંદર મિનિટ પલાળી રાખો.
- 2
કુકર માં ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં જીરું અને હિંગ નાખી બધા શાક વધારો.બે મિનિટ હલાવી તેમાં ઉપર મુજબ ના મસાલા નાખી હલાવી લ્યો અને દાળ અને દલીયા ઉમેરો.
- 3
- 4
- 5
હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી ઢાંકણ ઢાંકી ત્રણ સીટી વગાડી લ્યો.કુકર ઠંડુ પડે એટલે જોશું તો ખીચડી તૈયાર છે.સ્વાદિષ્ટ અને ટેસ્ટી ખીચડી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#MBR2#Week-2#post 2My recipe bookસ્વામિનારાયણ ખીચડી Vyas Ekta -
-
-
-
-
-
-
-
મિક્સ વેજ મસાલા ખીચડી (Mix Veg Masala Khichdi Recipe In Gujarati)
#WKR #મિક્સ_વેજ_મસાલા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeખીચડી આપણા ભારત દેશ નું નેશનલ ફૂડ કહેવાય છે. પચવામાં હલકી ને સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક.. સાવ સાદી રીતે પણ બનાવાય છે. અહીં મેં મિક્સ વેજ - બટાકા, ટામેટાં, ડુંગળી, લીલી ડુંગળી, પાલક, ફ્લાવર, ગાજર, વટાણા, કોર્ન, લાલ, પીળુ, લીલું કેપ્સીકમ - નાખ્યુ છે. હજી પણ બીજા શાક ઊમેરો તો પણ સરસ જ... આવો .. ગરમાગરમ જમવા સાથે પાપડ ને કાંદા - ટામેટાં નું કચુંબર , દહીં ને છાશ હોય તો .. તો... મજા આવી જાય.#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia Trupti Ketan Nasit -
પંચરત્ન ખીચડી અને ઓસામણ (Panchratna Khichdi Osaman Recipe In Gujarati
#WKR ભારતીય ભોજન માં ખીચડી એ આગવું સ્થાન ધરાવે છે. અત્યારે શિયાળાની સિઝન માં લીલા શાકભાજી નાંખી ખીચડી બનાવો તો બધા ને ભાવે જ. આજે મેં પંચરત્ન ખીચડી સાથે ઓસામણ બનાવ્યું તો એક ''વન પોટ મિલ "બની ગયું. 😋 Bhavnaben Adhiya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16843104
ટિપ્પણીઓ