કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાબડા કેરી નું અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાબડા કેરી નું અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાબડા કેરી નું અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati)

Deepa popat
Deepa popat @cook_21672696

#KR

#KR

વધુ વાંચો

દાબડા કેરી નું અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati)

Deepa popat
Deepa popat @cook_21672696

#KR

#KR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૪ નંગમીડીયમ સાઇઝ ની કેરી (કેરી જરા કુણી ને કાચી જ લેવી)
  • ૧૦૦ ગ્રામ રાઈ ના કુરિયા
  • ૫૦ ગ્રામ મેથી ના કુરિયા
  • ૫૦ ગ્રામ ધાણા ના કુરિયા
  • ૧ ચમચીવરિયાળી કાચી
  • ૧ ચમચીધાણા
  • ૧ કટોરી લાલ મરચુ
  • ૧/૨ ચમચી હળદર
  • ૧/૨ ચમચીહિંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી.ને ધોઈ ને ૨ કલાક માટે હળદર અને મીઠું ના પાણી માં પલાળી દો. આખી જ, કાપો પડવાનો નથી

    દાબડા કેરી નું અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાબડા કેરી નું અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં સાચવી ને ચાર કાપા પાડીને વચ્ચે થી ગોટલી કાઠી લો.

    દાબડા કેરી નું અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે સંભાર નો મસાલો રેડી કરો. મરચુ ને તેલ સિવાય બધી વસ્તુ એક બાઉલ માં મિક્સ કરો. ત્રણ કુરિયા, મીઠું, વરિયાળી, ધાણા. હવે તેમાં ઉપર હિંગ નાખી ને ગરમ ગરમ તેલ એડ કરો, ફકત બે ચમચા જેટલું જ, બાકી નું તેલ ઠંડુ પડવા દો.હવે તેમાં મરચુ એડ કરો.

    દાબડા કેરી નું અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાબડા કેરી નું અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાબડા કેરી નું અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ મસાલા ને સાચવી ને કેરી ની ચાર ફાડ માં ભરો.જરા દબાવી ને ભરવો. હવે બરણી માં
    સો પ્રથમ બચેલો મસાલો આદ્દથો ભભરાવો.પછી સાચવી ને આખી ભરેલી કેરી મુકો. હવે થોડો સંભાર મસાલો ભભરાવો ને કેરી ડૂબે તેટલું તેલ એડ કરો. (જો તમે ખૂબ જ તેલ એડ કરવા ના ઈચ્છતા હો તો તમે ફ્રીઝ મા પણ અથાણું સાચવી શકો છો. ઓછા તેલ મા)

    દાબડા કેરી નું અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાબડા કેરી નું અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાબડા કેરી નું અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ આખી કેરી નું અથાણું અમારા કાઠિયાવાડ નું special છે જ અમારા ફેમિલી નું પણ ફેવરીટ છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Deepa popat
Deepa popat @cook_21672696
પર May 16, 2022 04:55
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
May 16, 2022 07:38
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડાબલા કેરી અથાણાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગોટલી અળસી અને તલ મુખવાસ
  2. હોમમેડ આલમોન્ડ કેસર આઈસ્ક્રીમ (Homemade Almond Kesar Icecream Recipe In Gujarati)
  3. મેંગોમિસુ (Mango Misu recipe in Gujarati)
  4. મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe in gujarati)
  5. કાચી કેરી ફુદીના નું પાણી
  1. ચાટ માટે લીલી ચટણી
  2. મેંગો ચીઝ કેક (Mango Cheese Cake Recipe In Gujarati)
  3. કાચી કેરી નું સલાડ
  4. મેંગો ચિયા સીડ્સ હેલ્ધી સ્મુધી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16234356
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close