કાચી કેરી ફુદીના નું પાણી

Kshama Himesh Upadhyay @Xama_74
#KR #RB5 આ રેસિપી @SudhaFoodStudio51 જી ની રેસિપી ને ફોલો કરીને બનાવી છે . ખૂબ જ સરસ ટેસ્ટ આવ્યો પાણીપૂરી ખાવાની મજા પડે
કાચી કેરી ફુદીના નું પાણી
#KR #RB5 આ રેસિપી @SudhaFoodStudio51 જી ની રેસિપી ને ફોલો કરીને બનાવી છે . ખૂબ જ સરસ ટેસ્ટ આવ્યો પાણીપૂરી ખાવાની મજા પડે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને છોલીને તેનાં ટુકડા કરી લો અને મિક્સર જાર માં મીઠું નાખીને વાટી લો. હવે તેમાં ફુદીનો, કોથમીર, મરચાં, આદુ તેમજ જીરું અને સંચળ પાઉડર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.
- 2
આ કેરી ફુદીના ની પેસ્ટમાં બે લીટર જેટલું ઠંડુ પાણી ઉમેરી ઉપર થોડી સમારેલી કોથમીર થી ગાર્નિશ કરી ફ્રીઝમાં ઢાંકીને રાખો.
- 3
તૈયાર છે કેરી ફુદીના નું પાણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી ફુદીના નું પાણી (Mango Mint Pani Recipe In Gujarati)
#KRકાચી કેરી સૌથી ચટપટી અને લોકપ્રિય વાનગી પાણી પૂરી કે પકોડી માટે અપને ગ્રીન પાણી બનાવતા હોઈએ છીએ તો કાચી કેરી સાથે કોથમીર ફુદીના અને મરચાનું કોમ્બિનેશન ટ્રાય કરજો...અતિ સ્વાદિષ્ટ બનશે.... Sudha Banjara Vasani -
કેરી ફુદીના નું પાણી (Mango Mint Pani Recipe In Gujarati)
#KR@SudhaFoodStudio51 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કાચી કેરી ફુદીનો અને વરિયાળી નુ શરબત
#KR#Cooksnap challengeમેં રેસીપી આપણા પેડના ઓથર શ્રી પારૂલબેન પટેલ ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ પારૂલબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
કાચી કેરી નું પાણી (પાણીપુરી માટે)
કેરી બાફી ને તેમાં થી આ પ્રકાર નું પાણી બનાવ્યું છે. સ્વાદ માં એકદમ ચટાકેદાર લાગે છે. એકદમ નવી જ ફ્લેવર છે અને સાથે સૂકા અને લીલાં મસાલા સાથે અલગ પ્રકાર ની પાણીપુરી ખાવાની મજા આવે છે. Disha Prashant Chavda -
કાચી કેરી નું શીરપ (Kachi Keri Syrup Recipe In Gujarati)
#Dr. Pushpa dixit inspired me for this recipeથોડા ફેરફાર સાથે કાચી કેરી નું શીરપ બનાવ્યુંકેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી નું શીરપકેરી ની સીઝન માં કેરી નું શીરપ બનાવી ને સ્ટોર કરી લેવું. પછી જયારે કેરી નું શરબત પીવાની ઈચ્છા થાય ત્યારે ઈઝીલી બનાવી શકાય છે. Sonal Modha -
-
કાચી કેરી ફુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કેરી ફુદીના ની ચટણી (Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR કાચી કેરી ઉનાળા માં કેરી અને ફુદીનો ખાવાથી અનેક ફાયદા થાય છે. Dipika Bhalla -
ફુદીના નું પાણી / પાણીપુરી માટે ફુદીના નુ પાણી
હેલો ફુડી ફ્રેન્ડ્સ.... પાણી પૂરી તો સહુ કોઈ ની ફેવરિટ ડીશ હોય છે. બધા ગ્રામ પ્રમાણે ફુદીના ના પાણી નો પણ થોડો ટેસ્ટ ફરતો હોય છે. તો આજ હું ફુદીના નું પાણી કઈ રીતે બનાવું છું તે રેસિપી શેર કરીશ. Komal Dattani -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#sudha banjara inspired me for this recipeકેરી રેસિપી ચેલેન્જ#KR કાચી કેરી ની ચટણીસિઝનમાં કેરી સારી મળતી હોય છે. તો તેમાં થી અલગ અલગ વેરાયટી બનાવી શકાય છે. તો આજે મેં કાચી કેરી ની ચટણી બનાવી. Sonal Modha -
-
-
-
-
અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)
આ રેસીપી મે @mrunalthakkar જી ની રેસિપી ફોલો કરીને કોઈ પણ જાતના ફેરફાર કર્યા વગર બનાવી છે. Hetal Chirag Buch -
કાચી કેરી ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#SMકાળઝાળ ગરમી માં લુ થી બચાવતુ,,ડીહાઈદ્રરેશન પણ ન થાય , મોંઘા લીંબુ વગર બનતુ આ શરબત શક્તિ વર્ધક ને તરોતાજા રાખે એવું છે Pinal Patel -
કાચી કેરી નું શરબત
#RB14#MY RECIPE BOOK#RAW MANGO SARBAT#RAW MANGO RECIPE ખટ - મીઠું આ કાચી કેરી નું શરબત ગરમી માં ઠંડક આપે છે છે...આ શરબત બનાવી સ્ટોર કરી ને રાખો. Krishna Dholakia -
-
સામા ની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)
આ રેસિપી ને @sonalmodha જી ની રેસીપી ફોલો કરીને બનાવી છે ખરેખર ખૂબ સરસ બની છે. હા, એક ચેન્જમાં અમે દહીંનો ઉપયોગ નથી કર્યો. Hetal Chirag Buch -
કાચી કેરી રાઈસ
#માઇઇબુક#પોસ્ટ_૨૧કેરીની ઋતુમાં આ રાઈસ ખાવાની મજા જ પડી જાય. ખાટો મીઠો અને તીખો સ્વાદ છે આ રાઈસનો. Khyati's Kitchen -
કાચી કેરી અને ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#Immunityઅત્યારે કોરોનાની મહામારી આખા દેશમાં વ્યાપી રહી છે તો તેને કંટ્રોલમાં લાવવો ખૂબ જ અઘરું છે તો આપણે આપનું શરીર નું સ્વાસ્થ્ય સારું રહે અને આ રોગ સાથે લડવાની આપણને આપણું શરીર શક્તિ પ્રદાન કરે તે માટે વિટામીન સી ખૂબ જ જરૂરી છે કેરીમાં અને વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં આપણને મળે છે અને તેમાં ફુદીનો આદુ સંચર જીરું બધી સામગ્રી ભેગી કરીને મેં સરબતબનાવ્યું છે આ શરબત પીવા છે આપણે ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે અને કોરોના જેવી બીમારીથી લડવાની શક્તિ મળે છે તો દરેક મિત્રો આ ફેરી અને ફુદીનાનું શરબત પીવું જોઈએ Jayshree Doshi -
કાચી કેરી અને ફુદીનાનું શરબત
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗@dr.pushpaben dixitji Juliben Dave -
ફુદીના નું પાણી (Pudina Pani Recipe In Gujarati)
પાણી પુરીમાં ફુદીનાના પાણી નો સરસ ટેસ્ટ બહુ જરૂરી છે. આજે રગડા પૂરી માટે આ પાણી બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
કાચી કેરી નું શરબત
#Summer Special#SFઉનાળો આવે એટલે કાચી કેરી ની શરૂઆત થઇ જાય છે અને તેમાં થી ઘણી બધી રેસીપી બની શકે છે અને કાચી કેરી ખાવા થી ગરમી માં લુ લાગતી નથી અને તેમાં થી શરબત ખુબ જ સરસ બને છે અને તેને સ્ટોર પણ કરી શકાય છે. Arpita Shah -
કાકડી અને ફુદીનાનું કુલર (Cucumber Pudina Cooler Recipe In Gujarati)
આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર વંદના દરજી ની રેસીપી ને ફોલો કરીને થોડા ચેન્જ કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની છે થેન્ક્યુ શ્રી વંદના દરજી જી Rita Gajjar -
લીલી દ્રાક્ષ અને ફુદીનાનો જ્યુસ (Green Grapes Pudina Juice Recipe In Gujarati)
#teatime cooksnapમેં આ રેસિપી આપણા કુકપેડ નાના ઓથર શ્રી ketki dave જી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બન્યું હતું થેન્ક્યુ કેતકી દવેબેન Rita Gajjar -
-
શેકેલી કાચી કેરી લસણ ની ચટણી(roasted raw mango garlic chutney r
#KR આ ચટણી ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.તેમાં કેરી,લસણ અને મરચાં શેકી ને બનાવવા માં આવે છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16228695
ટિપ્પણીઓ (6)