વેજ પૌવા (Veg Pauva Recipe In Gujarati)

Bhagyashreeba M Gohil @Luck
#LB
આમ તો બાળકો વટાણા કે એવા શાક જમતા નથી તો મે આજે વેજ પૌવા બનાવીયા છે.
વેજ પૌવા (Veg Pauva Recipe In Gujarati)
#LB
આમ તો બાળકો વટાણા કે એવા શાક જમતા નથી તો મે આજે વેજ પૌવા બનાવીયા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચૌખા ના પૌવા ને ધોઈ ને પલાળી દો
- 2
પછી ઉપર મુજબ બધી સામગ્રી તૈયાર કરી લો
- 3
પછી એક તપેલીમાં માં તેલ મુકી જીરુ હીંગ હળદર નાખી દો અને પછી તેમા લીલા મરચા ને કરી પતા ડુંગળી અને શીંગ દાણા નાખી ને સાતળી લો પછી તેમા બાફેલા બટાકા ને વટાણા નાખી દો
- 4
થોડી વાર હલાવતા રહો પછી તેમા પૌવા નાખી દો અને સ્વાદ મુજબ ઉપર પ્રમાંણે મસાલા કરી લો તૈયાર છે વેજ પૌવા સેવ ને દાડમ નાખી સવઁ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16236570








ટિપ્પણીઓ