રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલી લઈ તેમા ૪ ગ્લાસ ઠંડુ પાણી એડ કરો, ત્યાર પછી તેમા લીંબુ નો રસ, ખાંડ,જીરું પાઉડર, વરિયાળી પાઉડર, છીણૅલુ આદુ અને ચપટી મીઠું એડ કરી બરાબર મિક્સ કરી હલાવી લૉ,બધુ બરાબર મિક્સ થઈ જાય એટલે ગરણી વડે શરબત ને ગાળી લો,
- 2
હવે એક ગ્લાસ લઈ તેમા લીંબુ શરબત એડ કરી દો
- 3
તો તૈયાર છે લીંબુ શરબત
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16252237








ટિપ્પણીઓ (4)