ચટણી બ્રેડ પકોડા (Chutney Bread Pakoda Recipe In Gujarati)

#SD આ પકોડા ફટાફટ તૈયાર થઈ જાય છે અને બટાકા કે કોઈ હેવી વસ્તુ નો ઉપયોગ પણ નથી માટે ગરમી માં ખાવા માટે ખૂબજ મજા આવે અને ટેસ્ટી પણ છે તો જરૂર ટ્રાય કરો એકવાર.
ચટણી બ્રેડ પકોડા (Chutney Bread Pakoda Recipe In Gujarati)
#SD આ પકોડા ફટાફટ તૈયાર થઈ જાય છે અને બટાકા કે કોઈ હેવી વસ્તુ નો ઉપયોગ પણ નથી માટે ગરમી માં ખાવા માટે ખૂબજ મજા આવે અને ટેસ્ટી પણ છે તો જરૂર ટ્રાય કરો એકવાર.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગ્રીન ચટણી નિ સામગ્રી મિક્સરમાં વાટી લો પેસ્ટ બનાવી લો. હવે રેડ ચટણી નિ સામગ્રી પણ મિક્સરમાં નાના જાર માં લઈ પેસ્ટ બનાવી લો. હવે 3 બ્રેડ લો અને એની એક બાજુ પર બટર લગાવી દો.
- 2
હવે બટર લગાવેલી બાજુ પર એક બ્રેડ પર ગ્રીન ચટણી લગાવી દો. હવે બટર વાળો ભાગ ઉપર રહે એમ બ્રેડ નિ બીજી સ્લાઈસ મૂકો અને એના પર રેડ ચટણી લગાવી દો. હવે ત્રીજા બ્રેડ પર ગ્રીન ચટણી લગાવી એને ચટણી લગાવેલી બાજુ રેડ ચટણી વાડી બાજુ રહે એમ ગોઠવી દો. હવે લોટ માં મસાલો કરી ભજીયા જેવું ખીરું તૈયાર કરો
- 3
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં તૈયારી કરેલ બ્રેડ ખીરા માં કોટ કરી ગોલ્ડન એવાં પકોડા સાઈડ ફેરવતા જઈ તળી લો.હવે ગરમ પકોડા વચ્ચેની ત્રિકોણ કાપી સોસ સાથે સર્વ કરો.
- 4
Similar Recipes
-
-
ચટણી પકોડા (Chutney pakoda recipe in gujarati)
#સુપરસેફ૩આ મારી ફેવરિટ તળેલી વાનગી છે અને જ્યારે ભજીયા ખાવાનું મન થાય છે ત્યારે લિસ્ટ માં એ પ્રથમ આવે છે બ્રેડ પકોડા અને ભજીયા નું કોમ્બિનેશન છે તમે પણ ટ્રાય કરજો એકદમ ઝટપટ બની જતો અને ખૂબ જ ઓછા સામાન માં બનતું.. અને જો તમે ચટણી ઘરે store કરતા હો તો ફટાફટ બની જાય છે મેહમાન આવ્યાહોય ત્યારે ફટાફટ રેડી થઈ જાય.... Shital Desai -
બ્રેડ પકોડા(bread pakoda in Gujarati)
#વિકમિલ 2#સપાઈસી રેસિપી#માઇઇબુક રેસિપી#પોસ્ટ21#બ્રેડ પકોડા Kalyani Komal -
ચટણી બ્રેડ પકોડા (Chutney Bread Pakoda Recipe In Gujarati)
#CookpadTurns6#chutneybreadpakoda#breakfastrecipe Ami Desai -
બ્રેડ પકોડા ચાટ (Bread Pakoda Chat Recipe In Gujarati)
નાસ્તામાં જો ચા સાથે ગરમાગરમ બ્રેડ પકોડા ખાવા મળી જાય તો મજા પડી જાય. મોટાભાગે લોકો બ્રેડ પકોડા બહારથી લાવતા હોય છે, પરંતુ જો ઘરે બનાવશો તો પણ રીત અઘરી નથી. તમે ઘરે બનાવશો તો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકશો. Vidhi V Popat -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#MRCમોન્સૂન રેસિપિ ચેલેંજનાસ્તામાં જો ચા સાથે ગરમાગરમ બ્રેડ પકોડા ખાવા મળી જાય તો મજા પડી જાય. મોટાભાગે લોકો બ્રેડ પકોડા બહારથી લાવતા હોય છે, પરંતુ જો ઘરે બનાવશો તો પણ રીત અઘરી નથી. તમે ઘરે બનાવશો તો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકશો. Vidhi V Popat -
હેલ્ધી બ્રેડ પકોડા (Healthy Bread Pakoda Recipe In Gujarati)
#CB7બ્રેડ પકોડા એ નાસ્તામાં ખવાતી વાનગી છે અને ગરમ ગરમ ચા સાથે ખાવાની ખૂબજ મજા આવે છે. સામાન્ય રીતે બ્રેડ પકોડા તેલમાં તળીને બનાવાય છે પણ મેં આજે હેલ્ધી રીતે બ્રેડ પકોડા બનાવ્યા છે અને ખૂબજ ટેસ્ટી બન્યા છે. Vaishakhi Vyas -
બ્રેડ પકોડા(Bread Pakoda Recipe in Gujarati)
#મોમ# પોસ્ટ ૨મધર્સ ડે સ્પેશ્યલ માં આજે હું મારી મમ્મી સ્પેશિયલ બ્રેડ પકોડા ની રેસીપી શેર કરી રહી છું. મારા તો ફેવરેટ છે.હું જ્યારે પણ હોસ્ટેલ થી ઘરે આવતી તો મમ્મી તૈયાર જ રાખતી મારા માટે. આજે મેં એના માટે સ્પેશ્યલ બનાવ્યા છે. Kripa Shah -
પનીર બ્રેડ પકોડા (Paneer Bread Pakoda Recipe In Gujarati)
વરસાદની સિઝન આવી ગઈ છે અને દરેકના ઘેર ભજીયા અને કંઈક તળેલું તો બને જ.....તો ચલો બ્રેડ પકોડા બનાવીએ...તમે પણ જરૂર થી ટ્રાય કરજો. #MFF Bhavana Radheshyam sharma -
સેન્ડવીચ બ્રેડ પકોડા(Sandwich Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Sandwich#PAKODA#WEEK3#COOKPADGUJ#COOKPADINDIAઅહી મે ચટણી સેન્ડવીચ બનાવી ને એના પકોડા બનાવ્યા, જે દેખાવ અને સ્વાદ બંને માં ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
બ્રેડ પકોડા (Bread Pakoda recipe in Gujarati)
#CB7#week7#cookpad_guj#cookpadindiaબ્રેડ પકોડા એ ભારત ના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ માનું એક મુખ્ય વ્યંજન છે જે ખાસ કરીને નાસ્તા માં અને ચા સાથે ખવાય છે. બ્રેડ પકોડા પાકિસ્તાન માં પણ પ્રચલિત છે. બ્રેડ પકોડા મુખ્યત્વે બે રીતે બને છે એક તો સાદા , અને બીજા બટેટા ના પૂરણ વાળા, જે વધુ પ્રચલિત છે. ઘણીવાર સાથે પનીર ની સ્લાઈસ પણ રાખી ને પનીર બ્રેડ પકોડા બનાવાય છે. Deepa Rupani -
રાઈસ પકોડા વિથ ટોમેટો ચટણી(Rice pakoda with tomato Chutney recipe in gujarati)
#ફટાફટઝટપટ રેસિપીપોસ્ટ -1 સમયના અભાવે કંઈક જલ્દી બનાવવું હોય ખાસ કરીને ડીનર તો એક વાનગી થી ચાલી જાય છે પણ અગાઉ થી નક્કી ન હોય અને છેલ્લી મિનિટે નિર્ણય લેવાનો હતો..તો ફ્રીઝ ખોલ્યું.... પણ જલ્દી બને તેવી કોઈ સામગ્રી ના મળી એટલે રાંધેલા ભાત હાજર હતા તેમાંથી જ વાનગી બનાવવાનો આઈડિયા આવ્યો...ફટાફટ બની જાય અને ઉતારતા જઈએ એમ ગરમાગરમ સર્વ કરતા જઈએ એવું ડિનર....તો ચાલો બનાવીએ ફટાફટ પકોડા.... Sudha Banjara Vasani -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7 Week-7 🍞 પકોડા બ્રેડ પકોડા ભારત નું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ ફૂડ ની મુખ્ય સામગ્રી બ્રેડ, બેસન અને મસાલા છે. આ સ્વાદિષ્ટ અને ઝટપટ બનતા પકોડા ને મસાલા વાળા ખીરા માં બ્રેડ ને ડીપ કરી તળી ને બનાવવા માં આવે છે. ચ્હા સાથે સર્વ કરવા માં આવતો ઉત્તમ નાસ્તો. વર્ષા ઋતુ અને શિયાળા માં ખાવાની ખૂબ મઝા આવે છે. Dipika Bhalla -
"ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" (Chili Garlic Cheese Bread Recipe In Gujarati)
#GA4#week17#ચીઝ"ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" સ્વાદ મા બહુ જ સરસ લાગે છેઅને સ્વાદિષ્ટ પણ છે અને નાના મોટા સૌને ભાવતી એવી "ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" જે એકદમ સોફ્ટ અને ક્રીસ્પી બને છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Dhara Kiran Joshi -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7બ્રેડ પકોડા બટાકા ના સ્ટફિંગ વગર પણ ખુબ testy બને છે.. Try કરજો.. Daxita Shah -
બ્રેડ પકોડા(bread pakoda recipe in Gujarati
લોકડોવન માં બ્રેડ જાતે બનાવી અને તેના પકોડા ખાવા ની માજા જ અલગ છે.... લોવ થઇ રેસીપી #માઇઇબુક #પોસ્ટ18Ilaben Tanna
-
પનીર બ્રેડ પકોડા (Paneer Bread Pakoda Recipe In Gujarati)
#MyFirstRecipe#ઓક્ટોબર#GA4#Week3#Pakoda#Post1આ પકોડા માં પનીર હોવાથી આ પકોડા બહુ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે payal Prajapati patel -
બ્રેડ પકોડા(bread pakoda recipe in gujarati)
આજે મે જે રેસીપી બનાવી છે એ વેસ્ટ માંથી બેસ્ટ જેવી જ છે આજે બપોર ના જમણ માં મેં બટાકા ની સૂકી ભાજી બનાવી હતી અને થોડી વધી તો સવાર નું સાંજે ન ખાય તો વિચાર આવ્યો કે એવું શું બનાવ કે શાક પણ પતી જાય અને બધા નું પેટ પણ ભરાઈ જાય તો બનાવી દીધા બ્રેડ પકોડા. Dimple 2011 -
જમ્બો બ્રેડ પકોડા (Jumbo Bread Pakoda Recipe in Gujarati)
મુંબઈ ના આહલાદક વરસાદ મા જો ગરમાગરમ જમ્બો પકોડા અને એક કપ આદુ ફુદીનાવાળી ચા મળી જાય તો એની મજા જ કંઈક ઔર છે#સુપરશેફ૩#માઇઇબુક Ruta Majithiya -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ૭ઘણા સમયથી બ્રેડ 🍞 પકોડા બનાવવાની ઈચ્છા હતી.. કુકપેડની છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ૭ માટે આજે ડિનરમાં બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
ફરી થી બનાવ્યા..પહેલા નો ટેસ્ટ યાદ આવ્યો એટલે પાછા બનાવ્યા..મસાલો અને મેથડ એ જ છે .પણ જુદી રીતે કટ કરીને ફ્રાય કર્યા.. Sangita Vyas -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
-
પકોડા (pakoda)
#GA4#week3 આ પકોડા એકદમ બહાર જેવા ખુબ ટેસ્ટી થાય છે એકવાર ઘરે જ ટ્રાય કરજો Vandana Dhiren Solanki -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati)
#CB7#week7#બ્રેડ_પકોડા#cookpadgujarati બ્રેડ ના પકોડા એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ અને ચાની સાથે પીરસવામાં આવતો નાસ્તો છે. જે શિયાળા માં અથવા વરસાદ ની સીઝન માં સાંજ ના સમયે ચાની સાથે પીરસવામાં ઉત્તમ છે. ભજીયા ની જેમ આ પાન એક તળેલો નાસ્તો જ છે. જેનું બહારનું ક્રિસ્પી પડ બેસન નું બનેલું હોય છે. ઘરે બ્રેડ નાં પકોડા બે રીત થી બનાવી સકાય છે - 1) મેશ કરેલા બટાકા ના મસાલાથી, 2) બટાકાના મસાલા વગર. આ રેસિપી મેશ કરેલા બટાકા ના મસાલા થી બનાવવામાં આવ્યા છે. આ બ્રેડ પકોડા નું સ્ટફિંગ એકદમ મસાલેદાર ને ચટપટા સ્વાદવાળું બનાવ્યું છે. જેનાથી બ્રેડ પકોડા નો સ્વાદ એકદમ ટેસ્ટી લાગે છે. આ બ્રેડ પકોડા ને ક્રિસ્પી બનાવવા માટે મેં તેમાં બેકિંગ પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી આ બ્રેડ પકોડા જેવા બહાર લારી પર મળે એવા જ બન્યા છે. Daxa Parmar -
-
બ્રેડ પકોડા (bread pakoda recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક-પોસ્ટ.૩૭ ચોમાસાની ઋતુમાં ગરમાગરમ બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે Nisha -
-
પનીર પકોડા (Paneer Pakoda Recipe In Gujarati)
#GA4#Week3પનીરના પકોડા ટેસ્ટ અને હેલ્થને માટે બહુ સરસ છે.જ્યારે કોઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ફટાફટ તૈયાર થઇ જાય છે. Kashmira Solanki -
બ્રેડ પકોડા - તળ્યા વગર (Non fried Bread Pakoda Recipe In Gujarati)
વરસાદ પડે એટલે પકોડા ખાવાનુ મન થાય પણ હેલ્થ નુ પણ જોવુ પડે ને, તો મે બનાવ્યા છે તળયા વગર બ્રેડ પકોડા#જૂન #સ્નેક્સ #Healthy #પકોડા Bhavisha Hirapara
More Recipes
ટિપ્પણીઓ (16)