મેંગો કસ્ટર્ડ પુડિંગ
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ધોઈ ને સાફ કરી લો અને તેને છોલી ને નાના નાના ટુકડા કરી લો અને મિક્સર જારમાં કેરી અને ખાંડ ઉમેરી અને પ્યૂરી બનાવી લો અને તેને એક બાઉલ માં કાઢી લો અને તેને ફ્રીઝ માં ઠંડુ થવા દો
- 2
હવે ગેસ પર કઢાઈ મૂકી તેમાં દૂધ ગરમ કરવા મુકો અને એક બાઉલ માં થોડું દૂધ કાઢી લો અને તેમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરી મિક્સ કરી લો દૂધ બરાબર ગરમ થાય એટલે તેમાં ખાંડ ઉમેરો
- 3
હવે ખાંડ ઓગળી જાય એટલે તેમાં ચમચા થી હલાવતા રહી કસ્ટર્ડ પાઉડર વાળુ દૂધ ઉમેરો અને સારી રીતે ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી લો અને તેને થોડું ઠંડું થવા દો
- 4
હવે કોઈ પણ કાચ ના ગ્લાસ માં પેહલા ૨ ચમચી મેંગો પ્યુરી રેડો અને પછી તેમાં ૨ ચમચી કસ્ટર્ડ નું લેયર કરો આ રીતે ફરી રીપીટ કરો અને પછી તેના પર જેલી અથવા ટુટી ફૂટી અને ડ્રાય ફ્રુટસ થી સજાવી ઠંડુ કરવા મુકો અને તેને ઠંડુ ઠંડુ પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16293650




ટિપ્પણીઓ (6)