મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)

મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મઠ ધોઈને ૭ થી ૮ કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ પાણી નિતારી એક કપડામાં ટાઈટ બાંધીને ગરમ જગ્યાએ એક રાત રાખી મૂકો જેથી મઠ ફણગી જાય.
- 2
કૂકરમાં ફણગાવેલા મઠ લઈ તેમાં ૧.૫ ગ્લાસ પાણી નાખી હળદર તથા મીઠું ઉમેરી કુકર બંધ કરી ફૂલ તાપે ૧ સીટી કરી ગેસ બંધ કરી લો.
- 3
કડાઈ ગરમ મૂકી તેમાં કોપરાનું છીણ ઉમેરીને ધીમતાપે શેકો, સોનેરી રંગ આવી જાય ત્યારબાદ તેને કાઢી લો. તેજ કડાઈમાં આખા મરચા અને આખા ધાણા નાખી શેકીને કાઢી લો.
- 4
કડાઈમાં જ ૨ ચમચી તેલ લઈ ગરમ કરીને ડુંગળી અને આદું-લસણની કળી ઉમેરીને ડુંગળી ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી શેકો ત્યારબાદ તેમાં ટામેટા નાખી ફરી ટામેટાં ચઢી જાય ત્યાં સુધી શેકી લો. ગેસની આંચ બંધ કરી ૧/૨ કપ જેટલું ઠંડું પાણી ઉમેરો.
- 5
હવે મિક્સર જારમાં ડુંગળી ટામેટાનું મિશ્રણ તેમજ શેકેલ કોપરાનું છીણ તથા આખા મરચા અને ધાણા નાખી બરાબર પીસી પેસ્ટ બનાવી લો.
- 6
એક કડાઈમાં પાંચ ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરૂ, મીઠો લીમડો, તૈયાર કરેલ ડુંગળી ટામેટાની પેસ્ટ નાખો અને તેમાંથી તેલ છૂટું થાય ત્યાં સુધી ચડવા દો, ત્યારબાદ તેમાં લાલ મરચુ પાવડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લો.
- 7
પછી તેમાં બાફેલા મઠ ઉમેરી જરૂર મુજબ પાણી, ગોળ અને મીઠું નાખી ૧૦-૧૫ મિનિટ ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દો.
- 8
કડાઈમાં તેલ ગરમ કરી કાશ્મિરી લાલમરચું પાવડર અને ગરમ પાણી અને મીઠું ઉમેરીને ધીમા તાપે ૧૦ મિનિટ ઉકાળી ગેસની ફ્લેમ બંધ કરી દો.
- 9
તૈયાર ગરમા ગરમ મિસળને તરી, ફરસાણ, ડુંગળી, લીંબુ, કોથમીર અને પાવ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
#RB15#MFF#misalpav#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
મિસળ પાવ(misal pav Recipe in Gujarati)
#GA4 #Week11 #Post 1 #Sprouts. મિસળ પાઉં એ મહારાષ્ટ્ર ની ફેમસ ઙીશ છે... મિસળ ફણગાવેલા mix કઠોળની વાનગી છે તે ખાવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... ઠંડીમાં તો ખાવાની બહુ જ મજા આવે છે Payal Desai -
-
મહારાષ્ટ્રીયન મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
મહારાષ્ટ્ર ની ફેમસ રેસીપી. ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્પાઇસી વાનગી. Disha Prashant Chavda -
-
કોલ્હાપુરી મિસળ પાવ(Kolhapuri misal pav recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૨#માઇઇબુક#પોસ્ટ૫મહારાષ્ટ્ર ની આ પ્રખ્યાત ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમજ આ ડિશ ને ઝટકા મિસળ અથવા ઝણઝણીત મિસળ પણ કેહવામાં આવે છે કેમ કે આ મિસળ ખૂબ જ તીખુ તમતમતું હોઈ છે. મિસળ ને પાવ, ડુંગળી અને ફરસાણ સાથે પીરસવા માં આવે છે. આ ડિશ લોકો નાસ્તા માં ખાવાનું પસંદ કરે છે. Shraddha Patel -
પુણેરી મિસળ પાઉં (Puneri Misal Pav Recipe In Gujarati)
#PG#Cooksnapઆ રેસિપી મેં આપણા કુટુંબના ઓથર શ્રી વૈશાલી ઠાકરે ની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ વૈશાલીબેન રેસીપી સરસ શેર કરવા બદલ Rita Gajjar -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati#street_food#spicy#મહારાષ્ટ્રિયનમે આજે મહારાષ્ટ્ર સ્પેશિયલ માં ખાનદેશ નું special મિસળ પાઉં બનાવ્યું છે .જેમાં ટામેટા નો ઉપયોગ બિલકુલ થતો નથી અને સ્વાદ માં ઝણઝણીત હોય છે ... Keshma Raichura -
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#Famમારા હાથ નું મિસળ મારા ફેમિલી મા બહુ જ ફેમસ છે હું આ મિસળ થોડી અલગ રેસીપી થી બનાવું છું જે ઓછી મહેનતે જડપ થી બને છે અને ટેસ્ટ માં બેસ્ટ બને છે Chetna Shah -
-
મિસળ પાવ જૈન (Misal Pav Jain Recipe In Gujarati)
આ આમતો મહારાષ્ટ્રીયન ડીશ છે પણ ગુજરાત માં અને અન્ય જગ્યા એ પણ તે ખવાય છે.કોઈ એકલા મઠ નું બનાવે તો કોઈ વટાણા મિક્સ કરી બનાવેમે અહીં મિક્સ કઠોળ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે જે એકદમ હેલ્ધી અને પ્રોટીન થી ભરપુર છે. Nisha Shah -
ઝન ઝણીત મિસળ પાવ(Zanzanit Misal Pav recipe in Gujarati) (Jain)
#MAR#zanzanit#spicy#street_food#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
મિસળ પાવ ( Misal Pav Recipe in Gujarati)
#વેસ્ટમિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. તે ખાવા માં સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે Hiral A Panchal -
મિસળ પાઉં(misal pav recipe in Gujarati)
#સુપર સેફ૪#દાલ અને રાઈસ ની વાનગીઓ#આ રેસિપી મેં પહેલી વાર બનાવી છે કુક પેડ ની થીમ માટે બનાવી છે થેન્ક્યુ કુક પેડ મારા ઘરના ને એક ટેસ્ટી રેસીપી ખાવા મળી અને મને એક નવી રેસીપી શીખવા મળે મારા ઘરમાં આ બધાને બહુ જ પસંદ આવી તો આપ સૌને પણ પસંદ આવશે થેન્ક્યુ Kalpana Mavani -
-
મિસળ-પાવ(Misal Pav Recipe in Gujarati)
મિસળ પાવ એ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. એ નાસિકનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. મિસળ પાવ એ ફણગાવેલા મિક્સ કઠોળની ચટપટી, ટેસ્ટી અને પૌષ્ટિક ડીશ છે. મિસળને જુદી જુદી રીતે બનાવવામાં આવે છે.પણ મેં અહીં મારી મરાઠી ફ્રેન્ડ પાસેથી શીખેલી રીતે બનાવ્યું છે. આ ડીશે ગુજરાત માં આવેલ વડોદરા શહેરમાં આગવું સ્થાન લઈ લીધું છે.#GA4#week11 Vibha Mahendra Champaneri -
મિસળ પાવ (Misal Paav Recipe In Gujarati)
મિસળ પાવ એક મહારાષ્ટ્ર Pune ની ફેમસ વાનગી છે.#CT Shilpa Shah -
-
-
-
મિસળ પાવ (Misal Paav Recipe In Gujarati)
#DIWALI2021દિવાળીમાં ગરમ નાસ્તા તરીકે બનાવી શકાય તેવી એક ટેસ્ટી રેસીપી મિસલ પાવ. મને અને મારા ઘરના ને પણ ખુબ જ ભાવે છે.મિસલ પાવ દિવાળીમાં ગરમ નાસ્તા તરીકે એક બેસ્ટ ઓપ્શન છે. Priti Shah -
જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
આ મિસળ પાઉં માં મેં ફણગાવેલા મગ, મઠ નાં બદલે ઇન્સ્ટન્ટ બનાવવા માટે મગ, મઠ ને બૉઇલ કરીને ઉપયોગ કર્યો છે. જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
-
મિસળ પાવ(misal pav recipe in gujarati)
#trendપોસ્ટ 1મે આજે પહેલી વાર જ બનાવ્યા છે તો પણ બહુ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો Vk Tanna -
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#PS મિસળ પાવ એક તીખી ચટપટી વાનગી છે. જે મહારાષ્ટ્ર સ્ટેટનું એક પ્રસિદ્ધ સ્ટ્રીટ ફુડ છે. આ વાનગી ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી વસ્તુઓ માંથી જ બની જાય છે. આ ઉપરાંત તેમાંથી ઘણા બધા ન્યુટ્રીશન પણ મળે છે. આ વાનગીનું main ingredient ફણગાવેલા મગ છે જેમાંથી આપણને ઘણા સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. આ વાનગી ડુંગળી લસણ વગર જૈન પણ બનાવી શકાય છે. આ વાનગીને સર્વ કરતી વખતે તેમાં ક્રિસ્પી ફરસાણ ઉમેરવામાં આવે છે જેથી તે વધુ ટેસ્ટી બને છે. Asmita Rupani -
મિસળ પાવ(Misal Pav Recipe in Gujarati)
#કઠોળમિસળ પાવ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત ડીશ છે જે કઠોળ માંથી બનાવવા માં આવે છે ખાસ કરી ને શિયાળા ની ઠંડી માં ખાવાની બહુજ મજા પડે છે કારણ કે આ ડીશ એકદમ સ્પાઈશી અને ટેસ્ટી છે તમને પણ આ ડીશ જરૂર થી ગમશે તો ચાલો મિસળ પાવ બનાવીએ Archana Ruparel -
મિસળ પાવ(Misal Pav recipe in Gujarati)
#trendઅહીં મેં મિક્સ કઠોળ મિસળ પાવ બનાવી છે.મિસળ હેલ્થ માટે બવું જ સારું છે.તેને પાવ સાથે ખાઈ શકાય છે. Bijal Parekh -
પૂના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2મિસળ એ મહારાષ્ટ્ર ની પ્રસિદ્ધ વાનગી છે. મિસળ વિવિધ પ્રકારના હોય છે જેમકે પૂના મિસળ, નાશિક મિસળ, કોલ્હાપુરી મિસળ વગેરે. જેની બનાવટ માં વૈવિધ્ય ના કારણે આ પ્રકાર અલગ અલગ પ્રદેશ ના મિસળ ને દર્શાવે છે. મિસળ બનાવવા માટે મુખ્ય ઘટક ફણગાવેલા મઠ હોય છે જેને તીખા રસા સાથે પીરસવામાં આવે છે. આ તીખી ચટાકેદાર ડીશ ઉપર થી સમારેલી ડૂંગળી, કોથમીર અને ચવાણું (જેને ફરસાણ તરીકે ઓળખવામાં આવે છે) તેની સાથે પીરસવામાં આવે છે. Bijal Thaker -
મહારાષ્ટ્રીયન માસવડી રસ્સા (Maswadi Rassa Recipe In Gujarati)
#maswadirassa#maharashtrian#authentic#cookpadindia#cookpadgujaratiએક લોકપ્રિય પારંપરિક મહારાષ્ટ્રીયન વાનગી એટલે માસવડી રસ્સા. પુણે બાજુના કેટલાક મહારાષ્ટ્રીયન પરિવારોમાં શાકાહારી વાનગી બનાવવાની વાત આવે ત્યારે આ વાનગીને વિશેષ મેનુ ગણવામાં આવે છે. જે માંસાહારી વાનગી જેવી લાગે છે પરંતુ તે સંપૂર્ણપણે શાકાહારી છે. તેનો આકાર માછલી જેવો લાગતો હોવાથી તેને માસવડી કહેવામાં આવે છે. રાંધેલું બેસન જે ઘણા બધા મસાલાઓથી ભરેલું છે. સામાન્ય રીતે તેને ગરમ મસાલેદાર લાલ કરી (રસ્સા) સાથે પીરસવામાં આવે છે. જે જુવાર કે બાજરીનાં રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. Mamta Pandya -
મિસલ પાવ(Misal pav recipe in Gujarati)
#GA4#week11#Sproutsમહારાષ્ટ્ર ની એક ખુબ પ્રખ્યાત એવી એક ચટાકેદાર વાનગી તીખી અને મસાલેદાર ફણગાવેલા કઠોળ થી ભરપૂર સુપર ટેસ્ટી ડીસ એટલે મિસલ પાવ Neepa Shah
More Recipes
ટિપ્પણીઓ (6)