આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ને મેશ કરી તેમાં બધું ઉમેરી દો. તેને લોટ ની જેમ બાંધી લેવું.તેલ વાળી હથેળી કરી ટિક્કી બનાવી 10 મિનિટ ફ્રીઝર માં રાખી દો.ત્યારબાદ તેને શેલો ફ્રાય કરી લો. આલુ ટિક્કી તૈયાર છે.
- 2
હવે બર્ગર બન ને વચ્ચે થી કટ કરી તવી પર થોડું બટર લઇ શેકી લેવું.પછી બંને સ્લાઈસ માં મેયોનીઝ લગાડી નીચે ના ભાગ માં ડુંગળી અને ટામેટા ની સ્લાઈસ રાખવી,એની ઉપર આલુ ટીક્કી અને ત્યારબાદ ચીઝ ની સ્લાઈસ રાખી બન સેટ કરી બર્ગર ને તવી પર બટર માં શેકી લેવું.
- 3
- 4
આવી જ રીતે બીજા બન માં લેટ્સ ના પાન રાખી ને એ પણ આવી રીતે તૈયાર કરી લેવા.
- 5
તૈયાર છે આલુ ટીક્કી બર્ગર..કેચઅપ અને ફ્રેન્ચ ફ્રાઈસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
આલુ ટીક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati Unnati Desai -
વેજ ચીઝ આલુ ટિક્કી બર્ગર (Veg Cheese Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
#GA4#week7#post3#burger#વેજ_આલુટિક્કી_બર્ગર ( Veg Aloo Tikki Burger Recipe in Gujarati )#McDonald_style_Burger વેજ આલુ ટિક્કી બર્ગર એ સેમ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ માં મળે એવા જ મેં આ વેજ આલુ ટિક્કી બર્ગર બનાવ્યા છે. જે એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી બન્યા હતા. Daxa Parmar -
-
વેજ આલુ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
બર્ગર ખાવાની ખૂબ મજા આવે છે પણ હમણાં બહાર ખાવાના જતા હોવાથી બર્ગર બન્ બેકરી માંથી લાવી, ઘરે જ બનાવ્યા. ખુબ જ સરસ બન્યા. Shreya Jaimin Desai -
આલુ બીટરુટ ટીકકી બર્ગર (Aloo Beetroot Tikki Burger Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadgujarati#SRJ Sneha Patel -
-
-
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#DTRઆજે મહેમાન જવાના એટલે દિવાળી નું છેલ્લું ડિનર જે ફટાફટ બને એવું આલુ ટીક્કી બર્ગર બનાવી દીધું.. Sangita Vyas -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpad_guj#cookpadindiaબર્ગર કે હેમબર્ગર એ મૂળ જર્મની અને અમેરિકા નું વ્યંજન છે જે બન ની વચ્ચે પેટી/ટિક્કી અને શાક ,સોસ સાથે બનતી વાનગી છે. સામાન્ય રીતે આ ટિક્કી બિન શાકાહારી ઘટકો થી બને છે. પરંતુ ભારતીય સમાજ માં શાકાહારી જનતા પણ છે તેથી બટાકા થી ટિક્કી બનાવી અને શાકાહારી બર્ગર બને છે. પ્રખ્યાત ફાસ્ટફૂડ ચેન મેકડોનાલ્ડર્સ એ તેમના ભારતીય ગ્રાહકો ને પીરસવા શાકાહારી બર્ગર બનાવ્યા જે મેક આલુ ટિક્કી બર્ગર થી પ્રચલિત છે. Deepa Rupani -
-
ટીક્કી બર્ગર (Tikki burger recipe in Gujarati)(Jain)
#SRJ#TIKKI_BURGUR#RAW_BANANA#BURGER#FASTFOOD#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#LB#SRJમીની આલૂ ટીક્કી બર્ગર ,સ્કૂલ માં છોકરવો ને લંચ બોકસ માં આપી શકાય. આ વાનગી લંચ બોકસ માંછોકરાઓ ને બહુજ પસંદ પડશે.અમારા ઘર નું ફેવરેટ ડિનર. એની સાથે સુપ નો બાઉલ આપી દો તો ડિનર થઈ જાય પુરું. મહીના માં એક વાર તો અમારા ઘર માં બર્ગર બને જ. Bina Samir Telivala -
-
વેજ. આલુ ટિક્કી બર્ગર (Veg. Aloo Tikki Burger Recipe In Gujarati)
#PSચટપટી રેસિપીમાં આજે મે નાના બાળકો થી લઈને મોટાઓને બધાને ભાવતા વેજ.આલુ ટિક્કી બર્ગર બનાવ્યા છે. જે એકદમ સ્પાઈસી, સોઉર, અને ચીઝ નાખવાથી સ્વીટ લાગે છે. જે ખાવાથી ચટપટી ટેસ્ટ આવે છે. Jigna Shukla -
-
વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
નાના બાળકો માટે હેલ્થી અને ટેસ્ટી તેમજ બનાવવામાં એકદમ સરળ. Dhara Dave -
-
વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)
બર્ગર દરેક ને પસંદ આવે એવી વાનગી છે. અહીંયા મે મિક્સ વેજીટેબલ રોસ્ટેડ ટીક્કી સાથે બનાવ્યું છે. મિક્સ વેજીટેબલ નાં લીધે ટીક્કી માં એક સરસ ફ્લેવર મળે છે. વળી ડીપ ફ્રાય નાં હોવા નાં લીધે હેલ્થ માટે પણ સારું રહે છે. Disha Prashant Chavda -
આલુ ટિક્કી પરાઠા બર્ગર (Aloo Tikki Paratha Burger Recipe In Gujarati)
#SRJ#LB#Alootikkiburgerબર્ગર નામ આવે એટલે બસ મગજ માં મોટો એવો પાઉં નો બન અને વચ્ચે વેજિસ અને ચીઝ અને ટિક્કી મૂકેલું માસ્ટ મોટું ગોળ ગોળ બર્ગર દેખાય. પણ મેં અહીં પણ એક ટ્વીસ્ટ કર્યું મેં બનાવ્યા આલુ ટિક્કી પરાઠા બર્ગર. જે હેલ્થી પણ છે અને ટેસ્ટી પણ. જે લોકો પાઉં નથી ખાતા હોતા એના માટે એવું બર્ગર સારું ઓપ્શન છે. બજાર ના મેંદા વાળા અને ખાંડ વાળા બન કરતા પરાઠા વધુ પ્રેફર કરીશ. Bansi Thaker -
-
-
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ સુપર રેસીપીસ ઓફ જૂન આ એક ફ્યુઝન રેસીપી છે. ટિક્કી બાફેલા બટાકા, વટાણા અને મસાલા થી ભરપુર અને સ્પાઈસી છે. મેયોનીઝ અને કેચઅપ સ્પ્રેડ કરી કાંદા, ટિક્કી અને ચીઝ મૂકી સર્વ કરવામાં આવે છે. બાળકો અને મોટા બધાની મનપસંદ વાનગી છે. Dipika Bhalla -
-
બર્ગર (Burger Recipe in Gujarati)
#MAહું કોલેજ માં આવી અને નવી નવી બર્ગર ની ફેશન આવી અને મમ્મી એ બનાવી ત્યાર થી મારી ફેવરીટ Smruti Shah -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આલુ ટિક્કી બર્ગરજંગ ફૂડ બર્ગર નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. સાથે આલુ ટિક્કી yummy 😋 તો આજે મેં આલુ ટિક્કી બર્ગર 🍔 બનાવ્યા Sonal Modha -
-
વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)
#GA4#Week7 આ વેજ બર્ગર અને એની ટિક્કી બહાર જેવા બનાવવિ બહુજ સરળ છે. Nikita Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16291593
ટિપ્પણીઓ (25)