ટામેટો સ્ટ્રીપ

#RB10
#Cookpadindia
#Cookpadgujarati
આજે મારા ઘર માં બધા ની પસંદ ની ટામેટો સ્ટ્રીપ નાસ્તા માટે બનાવી ખુબજ ટેસ્ટી અને ઝટપટ બની જાય છે તમે પણ ટ્રાય કરો
ટામેટો સ્ટ્રીપ
#RB10
#Cookpadindia
#Cookpadgujarati
આજે મારા ઘર માં બધા ની પસંદ ની ટામેટો સ્ટ્રીપ નાસ્તા માટે બનાવી ખુબજ ટેસ્ટી અને ઝટપટ બની જાય છે તમે પણ ટ્રાય કરો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો અને સોજી ને મિક્સ કરો ત્યાર પછી તેમાં ગરમ ઘી ઉમેરી બરાબર મિક્સ કરો
- 2
હવે તેમાં મીઠું,લાલ મરચું,મરી પાઉડર અને અજમો ઉમેરી મિક્સ કરો ત્યાર બાદ ટોમેટો સોસ ઉમેરી મિક્સ કરી ગરમ પાણી થી લોટ બાંધી દેવો અને 30 મિનિટ ઢાંકી ને રાખવો
- 3
હવે તે લોટ માંથી લુવા લઈ મીડિયામં રોટલી વણી લો અને તેમાં મનપસંદ આકાર માં કાપી લો અને ગરમ તેલ માં તળી લેવી
- 4
હવે આપડી ટોમેટો સ્ટ્રીપ ઉપર ચાટ મસાલો ભભરાવો અને સર્વીંગ પ્લેટ માં કાઢી સર્વ કરો આ સ્ટ્રીપ ને 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ