ક્રિસ્પીફ્રેન્ચ ફ્રાઈસ (Cripsy French Fries Recipe In Gujarati)

એકાદશી સ્પેશિયલ : ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય
એકાદશી ના ઉપવાસ માં ડીનર માં ગરમ ગરમ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય બનાવી . ફ્રેન્ચ ફ્રાય નું નામ સાંભળતા નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. તો આજે મેં ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય બનાવી.
ક્રિસ્પીફ્રેન્ચ ફ્રાઈસ (Cripsy French Fries Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ : ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય
એકાદશી ના ઉપવાસ માં ડીનર માં ગરમ ગરમ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય બનાવી . ફ્રેન્ચ ફ્રાય નું નામ સાંભળતા નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. તો આજે મેં ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને ધોઈ પીલ કરી અને લાંબા લાંબા સમારી લેવા. અને પાણી નીતારી લેવું.
- 2
કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ચિપ્સ નાખી દેવી વચ્ચે વચ્ચે જારો ફેરવવો એટલે ચિપ્સ બધી બાજુ સરસ ફ્રાય થઈ જાય. ક્રિસ્પી થાય એટલે કાણાં વાળા ભાતીયા માં કાઢી લેવી એટલે એક્સ્ટ્રા ઓઈલ હોય તો નીકળી જાય.
- 3
એ રીતે બધી ફ્રેન્ચ ફ્રાય તળી ને તૈયાર કરી લેવી.
- 4
Serving પ્લેટમાં કાઢી નાની વાટકી માં બધા મસાલા રાખી ગરમ ગરમ ફ્રેન્ચ ફ્રાય સર્વ કરવી.
- 5
તો તૈયાર છે
ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય
મેં ફ્રેન્ચ ફ્રાય ને ટ્રી ટામેટાં અને પેશન જયુસ સાથે સર્વ કરી છે. - 6
મેં એક પ્લેટ ફ્રેન્ચ ફ્રાય માં મસાલો મિક્સ કરી ને સર્વ કરી છે. ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકાય. પણ અમે લોકો ફરાળ માં કેચપ નથી ખાતા એટલે મેં લીંબુ 🍋 નાખ્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સ
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#SFR : ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સફ્રેન્ચ ફ્રાય નું નામ સાંભળતા જ નાના અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આ છે મેં ફ્રેન્ચ ફ્રાય બનાવી અમારા ઘરમાં બધાને ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય ભાવે છે એટલે હું ક્રિસ્પી જ બનાવું. આજે મારે શુક્રવારનું ફાસ્ટિંગ હતું તો મેં ફરાળમાં લંચ ટાઈમ એ ફ્રેન્ચ ફ્રાય બનાવી. Sonal Modha -
મહારાષ્ટ્રીયન વડા પાઉં (Maharashtrian Vada Pav Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન રેસિપી#MAR : મહારાષ્ટ્રીયન વડા પાઉંવડા પાઉં નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. તો આજે મેં વડા પાઉં બનાવ્યા. Sonal Modha -
ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા (Italian Veg Cheesy Pasta Recipe In Gujarati)
પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. સ્પેશિયલ ઇટાલિયન સ્ટાઈલ.તો આજે મેં લંચ માં બનાવ્યા ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા. Sonal Modha -
વેજીટેબલ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Vegetable Cheese Grilled Sandwich Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ ચીઝ Grilled સેન્ડવીચસેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને વડી ચીઝ સેન્ડવીચ yummy 😋 Sonal Modha -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB #cookpad #cookpadindia #cookpadgujarati ફટાફટ બની જતી ફ્રેન્ચ ફ્રાઈસ નાના મોટા બધા ને પસંદ હોય છે. Bhavini Kotak -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6 ફ્રેન્ચ ફ્રાઈસ ને ચીપ્સ ,ફીંગર ચીપ્સ,હોટ ચીપ્સ,સ્ટીક ફ્રાય,ફ્રાઇટસ, પોટેટો વેજીસ જેવા અલગ અલગ નામે ઓળખાય છે.▪️ફ્રેન્ચ ફ્રાઈસ નું ઉદભવ સ્થાન મૂળ બેલ્જિયમ છે.▪️વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકન સૈનિકો બેલ્જિયમ આવ્યા ત્યાં તેમણે ફ્રેન્ચ ફ્રાયસ નો સ્વાદ માણ્યો તે પછી તે રાષ્ટ્રીય સ્તરે ખૂબ જ લોકપ્રિય બની ગયું.▪️ ફ્રેન્ચ ફ્રાઈસ એટલે બટાકા ની ફીંગર શેપ પતલી સ્લાઇઝ,જેને તેલ માં ફ્રાય કરી ને ગરમા ગરમ સર્વ કરવામાં આવે છે.જેને કેચઅપ,મેયોનીઝ સાથે લઇ શકાય છે.▪️ જે મેકડોનાલ્ડ અને કેફસી (Kfc) દ્વારા વિશ્વ સ્તરે ખૂબ લોકપ્રિય બની.▪️ ફ્રેન્ચ ફ્રાઈસ ને નાના બાળકો થી લઈને ઘરના વડીલો પણ તેને ખાવા નું પંસદ કરે છે.તેનો સાઇડ ડીશ,સ્ટાટર, કે નાસ્તામાં સમાવેશ કરવામાં આવે છે.▪️ રેસ્ટોરન્ટ કે ફાસ્ટ ફૂડ ના આઉટલેટ્સ માં ફ્રેન્ચ ફ્રાઈસ નો સમાવેશ ના હોય એવું ક્યારેય ન બને.. કોઈ પણ ફાસ્ટ ફૂડ ,ફ્રેન્ચ ફ્રાઈસ વગર ફીકું લાગે છે.તેને ખાવાની મજાજ નિરાલી છે 😃..▪️ ફ્રેન્ચ ફ્રાઈસ ને અલગ-અલગ સ્ટાઈલ અને અલગ અલગ ફ્લેવર્સ થી બનાવી શકાય છે.જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.પણ તેનો આપણા ડાયટ માં કોઈક વાર જ સમાવેશ કરી શકાય છે.કેમ કે તેમાં ફે્ટસ ની માત્રા વધારે હોય છે. મેં અહીં ફ્રેન્ચ ફ્રાઈસ🍟સિમ્પલ રીતે જ બનાવી છે.જે આપ સૌને જરૂર થી પંસદ આવશે... તો ચાલો રીત જોઇશું.. Nirali Prajapati -
ફે્ન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week. 6#ફ્રેન્ચ ફાઈસફ્રેંચ ફ્રાઈસ એવી વસ્તુ છે કે જે નાના થી મોટા દરેકને ખુબ જ પસંદ હોય છે. હોટલમાં જઈએ અને તરત જમવા ના ઓર્ડર પહેલા ફ્રેંચ ફ્રાઈસ નો ઓર્ડર આપતા હોઈએ છીએ.ફ્રેંચ ફ્રાઈસ એકદમ ઓછી વસ્તુમાંથીઅને જલ્દી બનતી આઈટમ છે. ફ્રેન્ચ ફ્રાઈસ fri કરીને સ્નેક્સ. ની જેમ ખવાય છે તથા ફ્રેન્ચ ફ્રાઈસમાં dry fruits નાખીને ને શાક પણ બને છે.આમ તો ફ્રેંચ ફ્રાઈ બટેકાની બને છે પણ જૈન લોકો બટાકા ખાતા નથી, એટલે આજે મેં કેળાની ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. Jyoti Shah -
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#Fam#EB ફ્રેન્ચ ફ્રાય એવી વસ્તુ છે જે નાના મોટા બધાને જ ભાવે. હું ફ્રેન્ચ ફ્રાઇસને ફ્રોઝન કરીને રાખું છું. જ્યારે મન થાય ત્યારે ફ્રીઝમાંથી ૩૦ મિનિટ પહેલા કાઢી તળીને ગરમા ગરમ ક્રીસ્પી અને બજારમાં મળે તેવી ફ્રેન્ચ ફ્રાઇઝ ખાઇ શકાય છે. Sonal Suva -
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
Amazing August#AA1: મટકા બિરયાનીબિરયાની નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. બિરયાની એટલે one poat meal પણ કહી શકાય. છોકરાઓ બધા વેજીટેબલ નથી ખાતા હોતા તેમને આ રીતે બિરયાની બનાવી ને ખવડાવી શકાય. Sonal Modha -
ફ્રેન્ચ ફ્રાય(french fries recipe in gujarati)
નાના છોકરા હોય કે મોટા બધા ને ફ્રેન્ચ ફ્રાય બોજ ભાવે છે. ઘરે ફ્રેન્ચ ફ્રાય કેવી રીતે બનાવું એ બધાને વિચાર છે.તો હું આજે ખુબજ સરણ રેસિપી બતાવીશ. તેને જરૂર બનાવજો. Bhavini Purvang Varma -
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EBWeek 6ફ્રેન્ચ ફ્રાય નાના મોટા બધા ની ઓલ ટાઈમ ફેવોરિટ 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ફ્રેન્ચ ફ્રાઈસ
#ઇબુક૧#૩૬જેવું ફ્રેન્ચ ફ્રાઈસ નું નામ લઇ એ એટલે Mc Donalds ની યાદ આવી જાય.ફ્રેન્ચ ફ્રાઈસ નું નામ સાંભળી ને બધા ના મ્હોં માં પાણી આવી જાય.ખાસકરીને નાના બાળકોને તો ફ્રેન્ચ ફ્રાઈસ ઘણી ભાવતી હોય છે. Chhaya Panchal -
દિલ્હી આલુ ચાટ (Delhi Aloo Chaat Recipe In Gujarati)
આજે પણ sreet food ખાવાની ઈચ્છા થઈ કે કાંઈ ચટપટું ખાવું છે. તો મેં આજે દિલ્હી આલુ ચાટ બનાવ્યું. ચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. Sonal Modha -
ફ્રેન્ચ ફ્રાય(French Fries Recipe in Gujarati)
#GA4#WEEK9આજે જ બનાવો ફ્રેન્ચ ફ્રાય જેનાથી સમય નો બચાવ થાય છે તથા બનાવવા માં ખુબ જ સરળ છે. બધાજ બાળકો ની ફેવરીટ તેમજ તેમના લંચબોક્ષ માં ભરી શકાય અેવી રેસીપી છે.કંઈપણ ઓપ્શન ના મળતો હોય તો આ ફ્રેન્ચ ફ્રાય બાળકો ના બોક્સ માં ભરવા નો સારોઓપ્શન છે.તો ચાલો આજે જ ઘરે બનાવી એ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ફ્રેન્ચ ફ્રાય.2 ઈન વન રેસીપી ઉપવાસ માં ખાઈ શકાય અેવી તથા બચ્ચા ને ડબ્બા માં નાસ્તા તરીકે બનાવી આપી શકાય એવી રેસીપી.flavourofplatter
-
પાણીપુરી
#SFC પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા સૌના મોઢા માં પાણી આવી જાય અને આ એવું સ્ટ્રીટ ફૂડ છે જે બાળકો ને પણ ખૂબ જ ભાવે છે. Nidhi Popat -
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe in Gujarati)
#GA4#Week18ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે નાના મોટા સૌ ને ભાવે છે. Bhumika Parmar -
ચીઝ બટર મસાલા કોર્ન (Cheese Butter Masala Corn Recipe In Gujarati)
જુલાઈ સુપર રેસિપી#JSR : ચીઝ બટર મસાલા કોર્નચીઝ અને કોર્ન નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. ટીવી જોતા જોતા ગરમ ગરમ ચીઝ કોર્ન ખાવાની મજા પડી જાય. તો આજે મેં ચીઝ બટર મસાલા કોર્ન બનાવી. Sonal Modha -
ફ્રેંચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB# વીક 6evening snackનાના બાળકો થી માંડી મોટા બધા ને ભાવતી ફ્રેંચ ફ્રાઇસ્ ની રેસિપી. Aditi Hathi Mankad -
આલુ મટર સેન્ડવીચ 🥪
Amazing August#AA2 : આલુ મટર સેન્ડવીચનાના મોટા બધા ને સેન્ડવીચ નુ નામ સાંભળતા જ મોઢા મા પાણી આવી જાય છે .તો આજે મે વેજીટેબલ સેન્ડવીચ 🥪 બનાવી . Sonal Modha -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આલુ ટિક્કી બર્ગરજંગ ફૂડ બર્ગર નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. સાથે આલુ ટિક્કી yummy 😋 તો આજે મેં આલુ ટિક્કી બર્ગર 🍔 બનાવ્યા Sonal Modha -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
ફ્રેન્ચ ફ્રાઈસ બધા ને ભાવે .આજે મેં બનાવી. Harsha Gohil -
ફ્રેંચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#GA4#Week1#Potato આજે હું મારી પહેલી રેસીપી લઈને આવી છું. આ વીક માં કંઈ ભૂલ હોય તો ધ્યાન આપજો. નાના બાળકોને નાસ્તામાં ભાવે તેવી પ્રિય ફ્રેંચ ફ્રાઈસ લઈને આવી છું. મારા બાળક ની તો ફેવરિટ છે. Binal Mann -
ફ્રેન્ચ ફ્રાઇઝ (French Fries Recipe In Gujarati)
#GA4#Week16#periperiઆજે મે બટાકા ની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી છે જેમા પેરીપેરી મસાલા નો ઉપયોગ કર્યો છે નાના મોટા બધા ને આ ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
૫ ફ્લેવર્સ પાણી પૂરી(5 Flavors pani puri Recipe In Gujarati)
#પોસ્ટ૨૩પાણી પૂરી નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.એમાં પણ ફ્લેવર્સ વળી હોય તો તો મજા જ પાડી જાય. Hemali Devang -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
Amazing August#AA1 હોટ ચોકલેટચોકલેટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય વરસાદ ની સિઝનમાં Tea time એ હોટ ચોકલેટ પીવાની મજા પડી જાય. Sonal Modha -
ફ્રેન્ચ ફ્રાઈસ(french fries in Gujarati)
#માઇઇબુક નાના મોટા બધાને ભાવે અને ઝટપટ તૈયાર થાય તેવી ડીશPost 13 VAISHALI KHAKHRIYA. -
પાઉંભાજી
#ઇબુક૧#૨૯પાઉંભાજી નું નામ પડતાં જ નાના મોટા દરેક ના મોઢા માં પાણી આવી જાય છે. તે તીખું અને ચટપટું હોવાથી બધા નું ફેવરીટ ભોજન હોય છે. Chhaya Panchal -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EBWeek6ફ્રેન્ચ ફ્રાઈસ એ બટાકા માંથી બનાવવામાં આવે છે કે ક્રીસ્પી હોય છે કે તેની રેસિપી સેર કરુ છુ Rinku Bhut -
મસાલા ફ્રેન્ચ ફ્રાઈસ (Masala French Fries Recipe in Gujarati)
#EB#week6#cookpadguj#cookpad#cookpadindiaફ્રેન્ચ ફ્રાઈઝ નું મૂળ વતન બેલ્જિયમ છે. વિશ્વભરમાં એક સાઈડ ડિશ તરીકે તે પ્રચલિત છે. બટાકાના સૌથી સ્વાદિષ્ટ સ્વરૂપોમાંથી એક છે. વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે ફ્રેન્ચ ફ્રાઈઝ પસંદ ના કરે. સર્વેક્ષણો અનુસાર વિશ્વભરમાં લાખો લોકો ફ્રેન્ચ ફ્રાઈસ ખાય છે. આજે મેં મસાલા french fries બનાવી છે. જે ટોમેટો કેચપ સાથે ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6#cookpadindia#cookpadgujaratiબાળકો ની બહુ જ ફેવરિટ એવી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે બનાવવી ખૂબ સરળ છે...આપ પણ બનાવો અને બાળકો તથા ઘર નાં બધા ને ખુશ કરી દો...Sonal Gaurav Suthar
More Recipes
ટિપ્પણીઓ (4)