કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેડમી -પુરણપોળી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેડમી -પુરણપોળી રેસીપી મુખ્ય ફોટો

વેડમી -પુરણપોળી

Juliben Dave
Juliben Dave @julidave

મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘
#MAR
#SRJ
સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB10
વીક 10

મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘
#MAR
#SRJ
સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB10
વીક 10

વધુ વાંચો

વેડમી -પુરણપોળી

Juliben Dave
Juliben Dave @julidave

મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘
#MAR
#SRJ
સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB10
વીક 10

મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘
#MAR
#SRJ
સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB10
વીક 10

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામચણાની દાળ
  • 200 ગ્રામખાંડ અથવા ગોળ
  • 300 ગ્રામઘઉંનો
  • 2 ચમચીતેલ
  • 100 ગ્રામઘી
  • 1 ચમચીઇલાયચી
  • બદામ પીસ્તાનો ભુકો. જરુરમુજબ
  • કોપરાનું છીણ જરુરમુજબ
  • પાણી જરુરમુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાની દાળ ને ધોઈ ને કુકરમાં બાફવા મુકો. દાળ બરાબર બફાય ગઈ છે કે નહિ એ ચેક કરો.
    વધારાનું પાણી હોય તો નીતારી લો.(પાણીનો ઉપયોગ દળ બનાવવા,સૂપ કે શાક ની ગ્રેવી માં કરવો)
    દાળને મિક્સરમાં વાટી લો.(મેશ પણ કરી શકો) એક પેનમાં વાટેલી ચણાની દાળ બે ચમચી ઘી નાંખી ગેસ પર મુકો. એકદમ ગળી જાય એટલે તેમાં ગોળ કે ખાંડ નાંખો. ધીમા તાપે હલાવતા રહો. એકદમ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.

    વેડમી -પુરણપોળી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં ઇલાયચી, બદામ,પીસ્તા નો ભૂકો,ટોપરાનું છીણ નાંખી ઠંડુ થવા દો. હવે ઘઉંનો લોટ લ્યો તેમા તેલનું મોંણ આપીને લોટ બાંધી લો.
    એક લુંવો લઇ રોટલી 1/2વણી તેમાં પુરણ વચ્ચે મૂકી તેને ફરી પેક કરી રોટલી વણો. નોનસ્ટીક તવા પર રોટલીને શેકી લો.
    આ રીતે બધી રોટલી સેકી લો,તવીમાં ઘી મૂકી પરાઠા ની જેમ પણ સેકી શકાય છે
    રોટલી ઉતારી તેના પર ઘી ચોપડીને ગરમાગરમ પીરસો.અને સાથે વાટકીમાં પણ ઘી પીરસો.
    તૈય્યાર છે મરાઠી ટ્રેડિશનલ પુરણપોળી.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Juliben Dave
Juliben Dave @julidave
પર June 11, 2022 03:31

ટિપ્પણીઓ (6)

Juliben Dave
Juliben Dave @julidave
June 12, 2022 03:48
thankyou
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પૂરણપોળી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ઠંડાગાર પિયુષ
  2. રાયતા કેરડા (Raita Kerda Recipe In Gujarati)
  3. રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
  4. મરી મસાલા શીંગ (Blackpepper Masala Shing Recipe In Gujarati)
  5. કાંદા પૌંઆ (Kanda Poha Recipe In Gujarati)
  1. થાલીપીઠ
  2. મહારાષ્ટ્રીયન ઠેચા
  3. કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
  4. પિયુષ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16294966
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close