મહારાષ્ટ્રીયન ઠેચા

મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘
#MAR
#SRJ
સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB10
વીક 10
મોટા ભાગના લોકોને ભોજન સાથે કાચા લીલા મરચા ખાવા ગમે છે અને તેનાથી ભોજનનો સ્વાદ પણ વધે છે. લીલા મરચાથી શાક, અથાણું અને ભરેલા મરચા જેવી અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. લીલા મરચાની ચટણી ખૂબ જ સરળતાથી બની જાય છે અને વધુ સમય પણ લાગતો નથી. તમે લીલા મરચાની ચટણીને કોઈપણ નાસ્તા સાથે ખાઈ શકો છો. મરાઠીમાં ચટણીને ઠેચોં કહે છે ,અને તે તેની રીત પણ અલગ છે ,લાલ અને લીલા બન્ને મરચાની ચટણીનો જમવામાં ઉપયોગ કરાય છે , મેં અહીં ઉપર થી ડુંગળી ઉમેરી છે જેના કારણે સ્વાદ ખુબ જ સરસ લાગે છે .ટોપરું કે શીંગ પણ ઉમેરી શકાય છે .
મહારાષ્ટ્રીયન ઠેચા
મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘
#MAR
#SRJ
સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB10
વીક 10
મોટા ભાગના લોકોને ભોજન સાથે કાચા લીલા મરચા ખાવા ગમે છે અને તેનાથી ભોજનનો સ્વાદ પણ વધે છે. લીલા મરચાથી શાક, અથાણું અને ભરેલા મરચા જેવી અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. લીલા મરચાની ચટણી ખૂબ જ સરળતાથી બની જાય છે અને વધુ સમય પણ લાગતો નથી. તમે લીલા મરચાની ચટણીને કોઈપણ નાસ્તા સાથે ખાઈ શકો છો. મરાઠીમાં ચટણીને ઠેચોં કહે છે ,અને તે તેની રીત પણ અલગ છે ,લાલ અને લીલા બન્ને મરચાની ચટણીનો જમવામાં ઉપયોગ કરાય છે , મેં અહીં ઉપર થી ડુંગળી ઉમેરી છે જેના કારણે સ્વાદ ખુબ જ સરસ લાગે છે .ટોપરું કે શીંગ પણ ઉમેરી શકાય છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા મરચાને ધોઈને તેને ઝીણી સમારી લો અને લસણ ખાંડી લો.
ત્યારબાદ ગેસ પર પેન મુકીને તેમાં તેલ નાંખો.
તેલ થોડું ગરમ થાય એટલે તેમાં લસણ અને મરચાં નાંખીને તેને 2 મિનિટ સાંતળો.
(તેલ વગર પણ સેકી શકાય) - 2
લસણ અને મરચા સાંસેકી લીધા બાદ એક પ્લેટમાં કાઢી લો અને ઠંડુ થયા બાદ તેને મિક્ષરમાં નાખીને અધકચરું પીસી લો સાથે
શીંગ અને કોપરું પણ ઉમેરો - 3
હવે તે પેનમાં તેલ નાંખો અને રાઈનો વઘાર કરો અને પેસ્ટ તેમાં નાંખી દો. થોડા સમય સુધી તે પેસ્ટ ગરમ થવા દો.
પેસ્ટ ગરમ થયા બાદ તેમાં લીંબુનો રસ, મીઠું અને ઝીણી સમારેલી કોથમીર અને જીણી સમારેલી ડુંગળી મિક્સ કરો.હવે લીલા મરચાની ચટણી તૈયાર છે.તૈયાર છે લીલા મરચા નો ઝણઝણીત મહારાષ્ટ્રીયન ઠેચો.થાલીપીઠ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મહારાષ્ટ્રીયન ઠેચા
#MAR#મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#SRJ#સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪#માય રેસીપી ઈબુક 📒📕📗#RB10 Smitaben R dave -
મહારાષ્ટ્રીયન મટકી
#MARમહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪#RB10માય રેસીપી ઈબુક 📒📕📗 Smitaben R dave -
પિયુષ
મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#MAR#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪માય રેસીપી ઈબુક 📒📕📗#RB10વીક 10 Juliben Dave -
થાલીપીઠ
મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#MAR#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪માય રેસીપી ઈબુક 📒📕📗#RB10વીક 10 Kamlaben Dave -
મહારાષ્ટ્રીયન પિયુષ
#MARમહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪#RB10માય રેસીપી ઈબુક 📒📕📗 Smitaben R dave -
થાલીપીઠ
મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#MAR#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪માય રેસીપી ઈબુક 📒📕📗#RB10વીક 10થાલીપીઠ મરાઠી સમાજની પારંપારિક વાનગી છે, મહારાષ્ટ્રના મોટા ભાગના પરિવારમાં થાલીપીઠ ખાવામાં આવે છે. મલ્ટીગ્રેન લોટ અને શાકભાજીથી બનતી પરંપરાગત મહારાષ્ટ્રીયન ડિશ થાલીપીઠ જેટલી સ્વાદિષ્ટ છે તેટલી જ પૌષ્ટિક પણ છે. Juliben Dave -
થાલીપીઠ
#MAR#મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#SRJ#સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪#RB10#માય રેસીપી ઈબુક 📒📕📗 Smitaben R dave -
ઝુણકા ભાખર
મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#MAR#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪માય રેસીપી ઈબુક 📒📕📗#RB10વીક 10 Juliben Dave -
વેડમી -પુરણપોળી
મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#MAR#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪માય રેસીપી ઈબુક 📒📕📗#RB10વીક 10 Juliben Dave -
વરણ ભાત
#MAR#મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#SRJ#સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪#RB10#માય રેસીપી ઈબુક 📒📕📗 મહારાષ્ટ્રની કેટલીક રેશીપીમાં ટોપરૂ એ અગત્યનો ભાગ છે તેનાથી વાનગીનો સ્વાદ અનેરો જ આવે છે ખાસ કરીને વરણમાં. Smitaben R dave -
મહારાષ્ટ્રીયન ઠેચા (Maharashtrian Thecha Recipe In Gujarati)
@Hemaxi79 ની રેસીપી માંથી પ્રેરણા લઈને તૈયાર કરેલ છે Riddhi Dholakia -
મહારાષ્ટ્રીયન ઠેચા - ઝનઝનીત હિરવી મિર્ચી લસૂન ઠેચા
# મહારાષ્ટ્રીયનઠેચા#ઝનઝનીતહિરવીમિર્ચીલસૂનઠેચા#MAR#મહારાષ્ટ્રીયનરેસીપી#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઝનઝનીત હિરવી મિર્ચી લસૂન ઠેચા -- આ મહારાષ્ટ્ર ની અધકચરી વાટેલી ફેમસ ચટણી નો પ્રકાર છે . પથ્થર ની ખાંડણી દસ્તા થી કૂટી ( ઠેચી ) ને જ બનાવાય છે . તેથી મરાઠી ભાષા માં *ઠેચા* કહેવાય છે . ઠેચા સાઈડ ડીશ તરીકે રોટલી, ભાખરી સાથે અચૂક ખવાય છે . શાક ની પણ ગરજ સારે છે . Manisha Sampat -
વડાપાઉં
#MAR#મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#SRJ#સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪#RB10#માય રેસીપી ઈબુક 📒📕📗 વડાપાઉં એ બોમ્બે (મહારાષ્ટ્ર)નું ખાસ પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે.જો કે હવે તો દરેક શહેરમાં જાણીતી ફેમસ વાનગી સહુની પ્રિય રેશીપી છે.સરળતાથી બની જતી ખૂબ જ ચટાકેદાર સૌને પસંદ પડતી વાનગીનું નામ એટલે વડાપાઉં. Smitaben R dave -
મોજે મકાઈ
માય રેસીપી ઈબુક 📒📕📗#RB14વીક 14સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔#MVF Juliben Dave -
મહારાષ્ટ્રીયન ઠેચા
#MAR#JR#લીલા મરચાં#લસણ#સીંગદાણા#cookpadindia#cookpadgujarati મહારાશરાષ્ટ્ર માં ઠેચા હોય જ છે તે એક ચટણી જ છે તે જુવાર ની રોટી,ભાખરી,પરાઠા સાથે સારી લાગે છે. Alpa Pandya -
કોકોનટ ઓટ્સ (Coconut Oats Recipe In Gujarati)
#CRcoconut ઓટ્સ એટલે ખમણેલા કોપરા માંથી અને ઓટ્સ થી તૈયાર થતી એકદમ હેલ્ધી ચટપટી રેસિપી જે તમે બ્રેકફાસ્ટ અથવા તો ઈવનિંગ સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકો છો અને એ 10/15 જ મિનિટમાં તૈયાર થતી બેઝિક મસાલા અનેવસ્તુ સાથે તૈયાર થાય છે તો તમે પણ ટ્રાય કરજો coconut રેસીપી...... Shital Desai -
મહારાષ્ટ્રીયન ઠેચા (Maharashtrian Thecha Recipe In Gujarati)
#MARગુજરાતી માં જેમ દરેક વ્યંજન માં ચટણી યુઝ કરીએ છીએ એમ મહારાષ્ટ્ર ના લોકો રોસ્ટ કરીને ખલ માં વાટીને કોરી ચતનિકબનાવે છે..એને ઠેચા કહેવાય છે. Sangita Vyas -
કોકોનટ ચટણી (Coconut chutney recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia કોકોનટ ચટણી એક સાઉથ ઇન્ડિયન ચટણી છે. જેનો ઉપયોગ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઈડલી, ઢોસા, મેંદુવડા અને બીજી અનેક સાઉથ ઇન્ડિયન વાનગી સાથે આ ચટણીને સર્વ કરવામાં આવે છે. આ ચટણીને બનાવવા માટે સુકુ ટોપરું અને દાળિયા ની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
દાબેલી
માય રેસીપી ઈબુક 📒📕📗#RB15વીક 1કચ્છી / રાજસ્થાની રેસીપી 🤩🙌#KRCદાબેલી નું નામ પડતા જ મને તો કચ્છ દેખાવા માંડેકેમ કે ત્યાં જેવી દાબેલી દુનિયામાં ક્યાંય પણ ના મળેત્યાંનો સ્વાદ જ અલગ,,,,અને ખૂબી એ છે કેકચ્છના કોઈપણ ગામમાં તમે ક્યાંય પણ દાબેલી ખાવ,લારી હોય કે રેસ્ટોરેન્ટ,,,,સ્વાદ એકસરખો જ આવે,અને આ ખૂબીને કારણે જ કચ્છી દાબેલી દુનિયામાં પ્રસિદ્ધ બની છે. Juliben Dave -
વઘારેલો રોટલો (Vagharelo રોટલો Recipe in Gujarati)
#GA4#Week24#Bajra આ રેસિપી મારા દાદી ની છે આ રોટલો મારા ઘરમાં દરેક સભ્યને ખૂબ જ ભાવે છે તે હેલ્ધી પણ છે અને યમ્મી પણ છે આ રીતે વઘારેલો રોટલો આપવાથી છોકરાઓ ખૂબ ખુશ થઈ જાય છે આ વઘારેલો રોટલો દહીં સાથે ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
લીલા મરચાં કોથમીર ફુદીનાની ચટણી(Green chilli, coriander, mint chatney recipe in Gujarati)
#GA4#Week13#લીલા મરચામેં અહીંયા લીલા મરચાની ચટણી બનાવી છે જેમાં કોથમીર અને ફુદીનાના પણ સાથે ઉપયોગ કરેલો છે જે તમે કોઈ સ્નેક્સ સાથે અથવા ખમણ ઢોકળા કે પછી હાંડવા સાથે પણ ખાઈ શકો છો Ankita Solanki -
મહારાષ્ટ્રીઅન ઠેચા (Maharashtrian thecha recipe in Gujarati)
મહારાષ્ટ્રીઅન ઠેચા લીલા મરચા અને લસણ ના ઉપયોગ થી બનતી એક ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી છે જેને અધકચરી વાટવામાં આવે છે. આ ચટણીને વાટવા માટે સામાન્ય રીતે ખલ અને દસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે, જેના લીધે એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. પરંતુ ખલ ના હોય તો મિક્સરમાં પણ પલ્સ મોડ પર આ ચટણી બનાવી શકાય. લીલા મરચા ના ઠેચાને ભાખરી અથવા તો થાલીપીઠ સાથે સર્વ કરી શકાય.#MAR#cookpadindia#cookpad_gu spicequeen -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#south Indian rice recipeદક્ષિણ ભારતમાં કોકોનટ રાઈસ નારિયેળ તેલમાં જ બને કારણ કે ત્યાં cooking oil તરીકે તેનો જ વપરાશ છે. અહીં મેં શીંગ તેલનો ઉપયોગ કર્યો છે તમે ઘી માં પણ બનાવી શકો. આ રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે.બંને દાળ અને શીંગદાણા નો crunch, તાજા નારિયેળ ની freshness, ઓછા સ્પાઈસ હોવાથી tasty અને southing લાગે છે. Dr. Pushpa Dixit -
મહારાષ્ટ્રીયન પીઠલા
આ મહારાષ્ટ્ર ની ફેમસ રેસીપી છે. મારા ઘરમાં બધા ને ચણાનાં લોટ નું સરગવાનું શાક, મૂળાની ભાજી વગેરે ભાવે એટલે આજે ટ્રાય કર્યું. ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બનતી સબ્જી છે. ઘરમાં કંઈ શાક ન હોય અને ઝડપથી શું બનાવવું એ ખબર ન પડે ત્યારે આ મેનું મસ્ત છે.આ પીઠલા ને ભાખરી, રોટલો કે રોટલી સાથે સર્વ કરી શકાય. મેં લીલું લસણ અને મેથી ની સૂકવણી નાંખી છે તમે લીલી ડુંગળી, ટામેટા કે કેપ્સીકમ પણ નાંખી શકો. Dr. Pushpa Dixit -
મહારાષ્ટ્રીયન ઠેચા
મહારાષ્ટ્રીયન રેસિપી ચેલેન્જ માં મેં ઠેચા બનાવ્યા હતા જે ઘરમાં બધાને બહુ જ ભાવ્યા . તો આજે ફરી ઠેચા બનાવ્યા. કાચની બોટલમાં ભરી ને ફ્રીઝ માં મૂકી રાખ્યા છે. Sonal Modha -
ભરેલા કેપ્સિકમ નું શાક (Stuffed Capsicum Shak Recipe In Gujarati)
#RC4#Week4લીલોભરેલા કેપ્સિકમ નું શાક ખુબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ ખૂબ જ લાગે.. એટલે બધા નું ફેવરિટ પણ ખરૂં જ..અને આપણા ગ્રુપમાં લીલા કલરની ચેલેન્જ નો આજે છેલ્લો દિવસ એટલે કેપ્સિકમ લીલા કલર ના.. Sunita Vaghela -
લીલા ચણા નું શાક (Lila Chana Nu Shak recipe in gujarati)
#WK5Winter Kitchen Challengeશિયાળામાં લીલા શાકભાજી ની સાથે લીલા ચણા પણ ત્યારે જ મળે છે. શિયાળા સ્પેશિયલ રિંગણ ના ઓળા ની જેમ જ કાઠિયાવાડ મા લીલા ચણા નું શાક પણ ખુબ જ ફેમસ છે. તો મેં અહિયાં કાઠિયાવાડી ધાબા સ્ટાઈલ લીલા ચણા નું શાક બનાવ્યું છે તો ટ્રાય જરૂર કરજો ટેસ્ટી અને સરસ બને તો મને ટેગ કરજો. Harita Mendha -
-
ઠેચા ચટણી (Thecha Chatani Recipe In Gujarati)
#વેસ્ટ#સાઇડઠેચા ચટણી એ મુંબઈ(મહારાષ્ટ્ર)ની ખૂબ પ્રખ્યાત વાનગી છે. ત્યાં બધા લારીવાાળા પાસે અને બધાં સ્ટોરમાં પણ આસાનીથી મળી જાય છે.આ ચટણી લીલા મરચા અને લસણની બનાવવામાં આવે છે. આ ચટણીને પહેલા કૂંડીધોકા માં વાટીને બનાવવામાં આવતી. આ ચટણી ને આપણે વડાપાઉં,વડા,દાબેલી,સેન્ડવીચ વગેરે બધાં સાથે ખાય શકાય છે. સ્વાદમા થોડી તીખી પણ ખૂબ જ ટેસ્ટી બને છે.અહીં મેં આ ચટણી ને મિક્સદાળના ઢોસા સાથે સવૅ કરી છે. Chhatbarshweta -
ગાજર નો સંભારો (Carrot Sambharo Recipe In Gujarati)
#GA4#Week3ગાજર નો સંભારો બનાવાનું કેટલા દિવસ થી ઈચ્છા હતી પણ કઈ મેળ પડતો નોતો પણ ga4 ના week3 માં કેરેટ જોઈને આ જ યાદ આવ્યું કે આ જ ફટાફટ અને હેલ્થી બનશે.મેં એકવાર સૂચિ શાહ ની ગાજર ના સંભાર ની રેસીપી જોઈ હતી અને બહુ ગમી હતી તો આ જ રેસીપી થી મેં આ સંભારો બનાયો છે Vijyeta Gohil
More Recipes
ટિપ્પણીઓ (2)