કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેવ રોલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેવ રોલ રેસીપી મુખ્ય ફોટો

સેવ રોલ

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#RB2
#માય રેસિપી
બાળકો થી માંડી ને મોટેરા સૌ ને પ્રિય એવી સેવ રોલ ખૂબ જ સરળ અને ટેસ્ટી છે.

#RB2
#માય રેસિપી
બાળકો થી માંડી ને મોટેરા સૌ ને પ્રિય એવી સેવ રોલ ખૂબ જ સરળ અને ટેસ્ટી છે.

વધુ વાંચો

સેવ રોલ

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#RB2
#માય રેસિપી
બાળકો થી માંડી ને મોટેરા સૌ ને પ્રિય એવી સેવ રોલ ખૂબ જ સરળ અને ટેસ્ટી છે.

#RB2
#માય રેસિપી
બાળકો થી માંડી ને મોટેરા સૌ ને પ્રિય એવી સેવ રોલ ખૂબ જ સરળ અને ટેસ્ટી છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
3 લોકો માટે
  1. 250 ગ્રામબટેકા
  2. 2 ચમચીઆદુ, લીલું મરચા ની પેસ્ટ
  3. 2 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1 ચમચીહળદર પાઉડર
  5. 1/2 ચમચી પૌવા ના ચોખા નો પાઉડર
  6. 2 ચમચીલીંબુ નો રસ
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. વઘાર માટે જોઈશે
  9. 2 ચમચીતેલ
  10. અન્ય સામગ્રી માં જોઈશે -
  11. 1/2 ચમચી તપકિર નો લોટ
  12. સ્લરી બનાવવા માટે જોઈશે -
  13. 1 ચમચીતપકીર
  14. 2 ચમચીપાણી
  15. -- ટોમેટો કેચઅપ જરૂર મુજબ
  16. તળવા માટે તેલ જરૂર પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ બટેકા ને ધોઈ ને છાલ કાઢી ને બાફી લો.
    પછી તેને મેષ કરી લો.
    પછી એક કડાઈ માં તેલ મૂકી ને આદુ લીલું મરચા ની પેસ્ટ નાખી પછી તેમાં હળદર ઉમેરો.
    પછી તેમાં લીંબુ નો રસ ઉમેરો.
    પછી બધું સરખી રીતે મિક્સ કરી લો.

  2. 2

    પછી તેમાં મેષ કરેલા બટેકા ઉમેરો.
    પછી તેમાં મીઠું, ચોખા ના પૌવા નો ભૂક્કો, મરચા ની ચટણી ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો.
    પછી તેને થોડી વાર માટે ઠંડુ થવા દો.
    પછી તેના મુઠીયા તૈયાર કરી લો.
    પછી તપકિર માં રગદોળી ને પછી સલરી માં પલાળી ને સેવ ના ચૂરા માં રગદોળીને એ રીતે બધા રોલ તૈયાર કરી લો.

  3. 3

    પછી એક કડાઈ માં તેલ મૂકી તેને ધીમી આંચ પર ક્રીસ્પી થઈ જાય પછી તેને ડીશ માં કાઢી લો.

  4. 4

    પછી ટોમેટો કેચઅપ જરૂર ગરમ ગરમ સર્વ કરો.

    સેવ રોલ રેસીપી સ્ટેપ4ફોટો
    સેવ રોલ રેસીપી સ્ટેપ4ફોટો
    સેવ રોલ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સેવ રોલ રેસીપી સ્ટેપ5ફોટો
    સેવ રોલ રેસીપી સ્ટેપ5ફોટો
    સેવ રોલ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર June 16, 2022 17:36

ટિપ્પણીઓ (2)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
June 16, 2022 17:50
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવા હોલ વ્હિટ ઢોસા (Rava Whole Wheat Dosa Recipe In Gujarati)
  2. હેલ્ધી ગાર્લિક ઓટ્સ (Healthy Garlic Oats Recipe in Gujarati)
  3. મેંગો આઈસ્ક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich Recipe In Gujarati)
  4. ચોકો પાઈના આઈસક્રીમ સેન્ડવિચ
  5. ચિલ્ડ કર્ડ રાઈસ (Chilled Curd Rice Recipe In Gujarati)
  1. ચોકો પાઈના આઈસક્રીમ સેન્ડવિચ
  2. વઘારેલો છાસ વાળો રોટલો (Vagharelo Chaas Valo Rotlo Recipe In Gujarati)
  3. જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
  4. કાચા ગુંદા નુ અથાણુ (Kacha Gunda Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16308590
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close