વઘારેલો છાસ વાળો રોટલો (Vagharelo Chaas Valo Rotlo Recipe In Gujarati)

Sweta Jadav
Sweta Jadav @sweta9694
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 thi 4 સર્વિંગ્સ
  1. 1ઠંડો રોટલા ને જીનો ભૂકો કરવો
  2. 2નાની ડુંગળી
  3. 1 ટમેટું
  4. 1 લીલું મરચું
  5. 8 થી 9 કળી લસણ ની
  6. 2 વાટકીછાસ
  7. 1/2 ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ડુંગળી, ટમેટું, મરચું બધું જીણું સમારવું લસણ અને આદું ની પેસ્ટ બનાવી સ્વાદ પ્રમાણે મીઠું હળદર લાલ મરચું પાઉડર 5 થી 6 કઢી પતા

  2. 2

    પેલા તો આપડે એક કડાઈ માં એક ચમચા જેટલું તેલ ગરમ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું લીમડા ના પાન નાખી સતળવું પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સમારેલી ડુંગળી, ટામેટાં નાખી બધું બરાબર મિક્સ કરવું

  3. 3

    પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર લાલ મરચું પાઉડર 2 વાટકી છાસ 5 મિનિટ સુધી ઉકળવા દો પછી તેમાં રોટલા નું ભૂકો કરેલો તેમાં નાખવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sweta Jadav
Sweta Jadav @sweta9694
પર

ટિપ્પણીઓ

Similar Recipes