મેંગો મસ્તાની

Ashlesha Vora @cook_26502355
મેંગો મસ્તાની
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૪ આંબા(કેરી) ને ઝીણા સમારી લો,
- 2
ત્યારબાદ એક જયુસર જારમાં પહેલાં ૨ કેરીના કટકા,દૂધ, ખાંડ, અને વેનીલા આઈસ્ક્રીમ ઉમેરો અને ધટ્ટ રહે તેવો જ્યુસ તૈયાર કરો.
- 3
ત્યારબાદ સવિૅગ ગ્લાસમાં પહેલા કેશર કેરી ના કટકા, પછી થોડો આઈસ્ક્રીમ,પછી મેંગો મસ્તાની જ્યુસ,ફરી કેરીના કટકા, આઈસ્ક્રીમ, ચોકોચિપ્સ(બાળકો માટે) ચોકલેટ સોસ,ટૂટીફ્રૂટી,ચેરી, ડ્રાય ફ્રુટ કતરણ ઉમેરો, અને મેંગો મસ્તાની નો આનંદ માણો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16325514






ટિપ્પણીઓ (2)