કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હરીયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હરીયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હરીયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#LB
લંચ બોક્સ માં પુલાવ આપવાથી બાળકો હોંશે થી ધરાઈને ખાય છે...અત્યારે મને તુવેરના તાજા લીલવા મળી ગયા તો મેં ગ્રીન પેસ્ટ તૈયાર કરી હરીયાળી પુલાવ બનાવ્યો...કલર અને સ્વાદ એકદમ મનપસંદ...

#LB
લંચ બોક્સ માં પુલાવ આપવાથી બાળકો હોંશે થી ધરાઈને ખાય છે...અત્યારે મને તુવેરના તાજા લીલવા મળી ગયા તો મેં ગ્રીન પેસ્ટ તૈયાર કરી હરીયાળી પુલાવ બનાવ્યો...કલર અને સ્વાદ એકદમ મનપસંદ...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ
  • 2 કપછુટ્ટા રાંધેલા બાસમતી ભાત
  • જરૂર મુજબ મીઠું
  • 1/2 કપતુવેરના લીલવા(બોઈલ્ડ)
  • હરિયાળી પેસ્ટ બનાવવા:-
  • 1જૂડી કોથમીર
  • 8-10મીઠા લીમડાના પાન
  • 1/2 નંગગ્રીન કેપ્સીકમ
  • 3 નંગતીખા મરચા
  • 1ઈંચ આદુ નો ટુકડો
  • 5-6કળી લસણ ની
  • 2 ચમચીગાંઠિયા
  • જરૂર મુજબ મીઠું
  • 1 ચમચીલીંબુનો રસ
  • 4 ચમચીતેલ/ઘી વઘાર માટે
  • 1 ચમચીજીરું
  • 2 નંગલવિંગ
  • 1 ટુકડોતજ સ્ટીક
  • 1 નંગસમારેલી ડુંગળી
  • 1 નંગસમારેલું ટામેટું
  • 2 ચમચીકોથમીર
  • સર્વ કરવા ગ્રીન ચટણી - દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રાંધેલા બાસમતી ભાત ને હાથેથી છુટ્ટા કરો. પેસ્ટ માટેની સામગ્રી એક મિક્સર જારમાં લઈ તેની હરિયાળી પેસ્ટ બનાવો...સાઈડ પર રાખો...વઘારની સામગ્રી તૈયાર કરો.

    હરીયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હરીયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હરીયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક મોટી કડાઈમાં ઘી અથવા તેલ ગરમ મુકો તેમાં વઘારની સામગ્રી ઉમેરો...પહેલા ડુંગળી પછી ટામેટા અને બોઈલ લીલવા ઉમેરો...હવે ગ્રીન પેસ્ટ ઉમેરો બધું મિક્સકરીને રાંધેલા ભાત ઉમેરો...

    હરીયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હરીયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હરીયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ભાત ઉમેર્યા પછી પુલાવ મિક્સ કરીને પાંચ મિનિટ સિઝવા દો.....હવે આપણી લંચ બોક્સની રેસીપી હરિયાળી પુલાવ તૈયાર છે...સર્વ કરો...બોક્સમાં ભરીને આપો.

    હરીયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર June 26, 2022 09:57
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
June 27, 2022 08:18
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિલ્ક પાઉડર બરફી
  2. જુવાર ચોકલેટ સ્પોન્જ કપકેક (Jowar Chocolate Sponge Cupcake Recipe In Gujarati)
  3. મગદાળ વડા (Moong Dal Vada Recipe In Gujarati)
  4. આલુ ટીક્કી બર્ગર
  5. દહીં પનીર પરાઠા (Dahi Paneer Paratha Recipe In Gujarati)
  1. મસાલા પૂરી અને શાક
  2. દહીં પનીર પરાઠા (Dahi Paneer Paratha Recipe In Gujarati)
  3. રોસ્ટેડ નટી ડ્રાયફ્રુટસ,શીંગદાણા
  4. વેજ ઓટ્સ રવા ઢોકળા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16330618
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close