વેજ ઓટ્સ રવા ઢોકળા

Rachana Sagala @Rachana
વેજ ઓટ્સ રવા ઢોકળા
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક બાઉલ લો, હવે તેમાં રવો, ઓટ્સ નો લોટ એડ કરો, હવે તેમાં ઝીણા સમારેલા આદુ-મરચાં, ગાજર અને લીલા વટાણા એડ કરો, હવે તેમાં દહીં એડ કરો,
- 2
હવે દહીં એડ કર્યા બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરો, હવે તેને એક સરખું મિક્ષ કરી લો, હવે તેને 15 મિનિટ ઢાંકણ ઢાંકી રાખી દો,
- 3
હવે આ મિશ્રણ એક સરખું મિક્ષ થઇ અને રેડી થઈ ગયું છે, હવે તેમાં ઈનો અને બેકિંગ સોડા એડ કરો, હવે ફરી મિશ્રણને એક સરખું મિક્ષ કરી લો, હવે ઢોકળીયાની થાળી માં ઓઇલ લગાવી આ મિશ્રણ પાથરી દો ઉપરથી રેડ ચીલી પાઉડર છાંટી આ મિશ્રણને 12 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લો,
- 4
તૈયાર છે ગરમા ગરમ વેજ ઓટ્સ રવા ઢોકળા, સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. સોયા કબાબ
#RB13#WEEK13(વેજીટેબલ સોયા કબાબ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સોયા ગ્રેન્યુઅલ્સ માં ખૂબ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.) Rachana Sagala -
ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો (Vegetable Oats Handvo Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો. હાંડવો એ ગુજરાતની ફેમસ વાનગી છે. હાંડવો અલગ અલગ પ્રકારે બની શકે છે.દુધી નો હાંડવો, મીક્સ દાળનો હાંડવો પણ આજે આપણે આ હાંડવો ઓટ્સ અને વેજીટેબલ ને મિક્સ કરીને બનાવીશું. આ હાંડવો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ એક ડીનર રેસીપી છે. તમે આને ડિનર માં ખાઈ શકો છો. આ ખૂબ જ સરળ રેસિપી છે. તો ચાલો આજે આપણે ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવાની રેસીપી શરૂ કરીએ.#GA4#Week4 Nayana Pandya -
રવા વેજીટેબલ મસાલા ઈડલી(Rava vegetable masala idli recipe in Gujarati)
#breakfast #instantસવારે કે સાંજે નાસ્તા માટે ફટાફટ બની જતી વાનગી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને હેલ્થી પણ છે Kshama Himesh Upadhyay -
-
સેવરી વેજ ઓટ્સ મફિન્સ (Savoury Veg Oats Muffins Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipe Swati Vora -
રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpadઢોકળા એટલે હળવો , ટેસ્ટી નાસ્તો અને ડાયટિંગ કરતા હોય તેના માટે બહુ જ ઉપયોગી છે આ ઢોકળા તમે ચટણી સાથે, કેચપ સાથે, તેલ સાથે અથવા ચા સાથે પણ મજા માણી શકો છો. ખૂબ ઓછી સામગ્રીમાં અને ઝડપથી બની જાય છે. ઢોકળા ગુજરાતીઓની પ્રિય વાનગી છે. વળી ઢોકળા દાળ ચોખા ના પણ બને, રવાના પણ બને, ઘઉંના થુલા ના પણ બને. બધા જ ઢોકળા પૌષ્ટિક છે Neeru Thakkar -
-
વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati)
#GA4#Week22હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ???આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા વીક - 22 ની રેસીપી માટે ઓટ્સ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ઓટ્સ હેલ્થ માટે ખૂબ જ સરસ છે તથા જે બાળકો નહીં ખાતા હોય એના માટે આ રેસિપી બેસ્ટ છે. આ રેસિપી જેઓ ડાયટ ફોલો કરે છે એના માટે પણ બેસ્ટ છે. અને ઇન્સ્ટન્ટ ફટાફટ બની પણ જાય છે.તો ચાલો જોઈએ ફટાફટ ઓટ્સ ચીલા ની રેસીપી...... Dhruti Ankur Naik -
રવા સેન્ડવીચ
#રવાપોહાકેમ છો મિત્રો આજે આપણે રવા સેન્ડવીચ બનાવવા ના છીએ નામ સાંભળીને નવાઇ લાગી આજે હું બ્રેડ વગરની રવા સેન્ડવીચ બનાવવાની છો જે તમે ઘરે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો અને જો તમે બ્રેડ ના ખાતા હોય તો આ રીતે રવા સેન્ડવીચ બનાવી હેલ્દી સેન્ડવીચ બનાવીને ખાઈ શકો છો. તો ચાલો શરુ કરીએ Bhumi Premlani -
-
રવા મસાલા ઈડલી (Rava Masala Idli Recipe In Gujarati)
#EB#Week1Post 1#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
મસાલા ઓટ્સ(Masala Oats Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી મસાલા ઓટ્સ. આ રેસિપી ખુબ જ આસાનીથી બની જાય છે. આ બ્રેકફાસ્ટ રેસીપી છે. ઓટ્સ માં ખૂબ જ માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ હોવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે મસાલા ઓટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week7 Nayana Pandya -
જુવાર ઈડલી
#RB15#WEEK15(જુવાર ઈડલી મા પૂરતા પ્રમાણમાં ફાઇબર્સ અવેલેબલ છે, જુવાર ઈડલી માં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.) Rachana Sagala -
ઓટ્સ રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
#Fam#Breakfast recipe#weekent recipe#sunday special# kinjal ben ની રેસીપી જોઈ ને મે હેલ્ધી,સ્વાદિષ્ટ, ફ્રેશ ઢોકળા બનાયા છે . Saroj Shah -
સ્ટીમ ઓટ્સ ડમ્પલીંગ (Steam oats dumpling recipe in gujarati)
#વીકમીલ૩ #ફ્રાય #માઇઇબુક #પોસ્ટ૨૬હેલ્ધી સ્ટીમ ડમ્પલીંગ ઈડલી અને ઢોકળા થી અલગ ટેસ્ટ સાથે. Harita Mendha -
ટોમેટો ઓટ્સ ચીલા (Tomato Oats Chila Recipe In Gujarati)
#FFC7ઓટ્સ હેલ્થ ની દૃષ્ટિ એ ખૂબ સારા અને આ ચીલા માં તેલ પણ સાવ ઓછું ઉપયોગ થતો હોવાથી ખૂબ સારું રહે છે Mudra Smeet Mankad -
વેજ મસાલા ઓટ્સ
#MDCમસાલા ઓટ્સ માત્ર સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ જ નથી પણ ફિટ રહેવાની ખરેખર સ્માર્ટ રીત છે! મસાલા ઓટસના ઘટકોની પોષક રચનાઓ ખૂબ જ સારી રીતે સંતુલિત છે. આમાં એન્ટીઑકિસડન્ટો પણ વધુ હોય છે અને અતિ પૌષ્ટિક હોય છે. ઓટ્સ ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ્સનો ઉત્તમ સ્ત્રોત છે અને અન્ય અનાજની સરખામણીમાં તેમાં વધુ ચરબી અને પ્રોટીન હોય છે અને મહત્વપૂર્ણ ખનિજો અને વિટામિન્સથી ભરપૂર છે, જે તેને સૌથી વધુ પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક બનાવે છે. ઓટ્સમાં દ્રાવ્ય ફાયબર હોય છે અને તે લોહીમાં શર્કરાનું સ્તર, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે,આંતરડાના સ્વસ્થ બેક્ટેરિયાને વધારે છે. તેમાં બીટા-ગ્લુટેન ફાઇબર પણ હોય છે જે શરીરના એલડીએલ અને કુલ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, હૃદયની તંદુરસ્તીમાં સુધારો કરે છે. મસાલા ઓટ્સ એ નાસ્તાનો સ્વાદિષ્ટ વિકલ્પ જ નથી, પરંતુ તે ભરપૂર પૌષ્ટિક આહાર પણ છે. ભરપૂર પૌષ્ટિક ખોરાક ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે કારણ કે તે ઓછી કેલરીના સેવનમાં મદદ કરે છે. Riddhi Dholakia -
મગની દાળના ઢોકળા(dal dhokala recipe in Gujarati)
#cookpadindia#cookpadgujમગની દાળ એ ખૂબ પૌષ્ટિક છે. પાચનમાં પણ સરળ છે. ઢોકળા માં વૈવિધ્યતા ગમે છે. Neeru Thakkar -
રવા ઢોકળા વિથ સાલસા ડીપ
#Theincredibles#ફ્યુઝનવીકગુજરાતી અને મેક્સિકન નું ફ્યુઝન કર્યું છે રવા ઢોકળા સાલસા ડીપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે bijal patel -
ઓટ્સ અને રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
@Bina_Samir ની આ Recipe બહુ healthy લાગી એટલે મેં પણ બનાવ્યા અને સાચે જ બહુ સરસ થયા..ઢોકળા ઘણા પ્રકાર ના બનાવી શકાય છે..આ healthy version છે.. Sangita Vyas -
-
દુધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#week9#RC2Whiteઆ ઢોકળા ઇન્સ્ટન્ટ બને છે કોઈ વાર રાત્રે ડિનરમાં જલ્દીથી કંઈ બનાવવાની ઇચ્છા થાય તો આ ઢોકળા તમે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો તેમાં દાળ-ચોખા પલાળવાની કે એને આથો લાવવાની જરૂર પડતી નથી. Hetal Chirag Buch -
-
હેલ્થી ઓટ્સ સોજી ઢોકળા (Healthy Oats Sooji Dhokla Recipe In Gujarati)
જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા હોય અને કઈ હેલ્ધી ખાવું હોય ત્યારે આ ઢોકળા બેસ્ટ ઓપ્શન છે. સાવ ઓછા ઘટકો થી અને ફટાફટ બની જાય છે.#DRC Disha Prashant Chavda -
ઓટ્સ રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#cookpad#cookpadgujarati Neeru Thakkar -
ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
દાળ ભાતમાંથી ઢોકળા બનાવવામાં થોડો વધુ સમય લાગે છે, જો તમે ઝડપથી ઢોકળા બનાવવા માંગતા હોવ તો તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો. આ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ પણ છે. તેને બનાવવામાં ખૂબ જ ઓછું તેલ લાગે છે અને તે બનાવવું એટલું સરળ છે કે કોઈપણ તેને બનાવી શકે છે.#LB#cookpadindia#cookpadgujarati#JMCweek1 Riddhi Dholakia -
-
ઓટ્સ ઈડલી ડોનટ્સ (oats idli doughnuts recipe in gujarati)
#GA4#week7#oatsમારો હંમેશા એવો રસોઈ માં પ્રયાસ રેહતો હોય છે કે કઈક એવું બનાવું કે જે હેલ્થ માટે સારું હોય અને બાળકો ને જોઇને જ ખાવા નું મન થઇ જાય... એટલે અહીં મે ઓટ્સ ની ઈડલી બનાવી ડોનટસ નો આકાર આપી જુદા જુદા ટોપિંગ્સ કર્યા છે.. જે સ્વાદ માં ખૂબ સરસ અને હેલ્થ માટે ફાયદાકારક છે. ડાયટ કરતાં હોય એમના માટે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. જે ડિનર કે બ્રેકફાસ્ટ માં પણ બનાવી શકાય છે. Neeti Patel -
મિક્સ કઠોળ અને ઓટ્સ ની ટીક્કી
ખુબજ હેલ્થી અને પૌષ્ટિક ટીક્કી તમે સ્ટાર્ટર અથવા ટિફિન માં સર્વે કારી શકો છો અથવા બર્ગર માં પણ વાપરી શકો છો. Bhavika Shrimankar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16330756
ટિપ્પણીઓ