કોલસ્લો પોકેટ પરોઠા (Coleslaw Pocket Paratha Recipe In Gujarati)

#LB
#cookpadgujrati
#cookpadindia
કોલસ્લો સલાડમાં થી જનરલી આપડે સેન્ડવીચ બનાવી છે, પરંતુ મે આજે વધુ હેલ્ધી બનાવવા માટે પોકેટ પરોઠા બનાવ્યા છે જે લંચ બોક્સ મા આપી શકાય

રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં મીઠું અને મોણ નાખી પરોઠા નો લોટ બાંધી લેવો
- 2
ગાજરને છીણી લેવુ, કોબી, ડુંગળી, કેપ્સિકમ ને ચોપર મા ચોપ્ડ કરી લેવા, તેમા મેયોનીઝ, હંગ કર્ડ, મરી પાઉડર ને મીઠું નાખીને કોલસ્લો સલાડ તૈયાર કરવુ
- 3
હવે પરોઠા ના લોટમાંથી મોટી રોટલી કરી, વચ્ચે કોલસ્લો સલાડનુ સ્ટફિંગ કરવુ અને નીચે પિક્ચર મા બતાવ્યા મુજબ પોકેટ બનાવી લેવા
- 4
લોઢીમા તેલ નાખી મીડીયમ ફ્લેમ પર બંને બાજુએ શેકી લેવા
- 5
તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી કોલસ્લો પોકેટ પરોઠા
Made this recipe? Share a Cooksnap!
Let Bhavna Odedra know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (16)