રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં રવાને લઇ 10 મિનિટ સુધી ગોલ્ડન કલર નો શેકી લો. તપેલી માં પાણી ગરમ કરવા મૂકો.
- 2
હવે તેને રવા પર નાખી સતત હલાવતા જવું. મીઠું નાખી સરખું મિક્સ કરી લો. ધીમી આંચ પર પેન છોડે ત્યાં સુધી હલાવવુ.
- 3
હવે વઘારીયામાં તેલ મૂકી મરચું, હીંગ, રાઇ અને અડદની દાળ નાખી સાંતળી લો. તેને રવાના મિશ્રણ પર નાખી દો અને મિક્સ કરી લો. તૈયાર છે ઉપમા.
Similar Recipes
-
-
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3#ઉપમા એક હેલ્થ માટે ફાયદાકારક છે નાના મોટા બધા ને ભાવે એવી વાનગી છે Megha Thaker -
-
-
-
-
-
લેમન વર્મીસેલી ઉપમા (કુકરમાં) (Lemon vermicelli upma recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ2 #સ્નેક્સ #post4 Bansi Kotecha -
વેજ ઉપમા Veg Upma recipe in Gujarati
#trend3 #ટૈન્ડ3 ઉપમા એ સૌ કોઈ ની પ્રિય અને હેલ્ધી વાનગી છે, નાના બાળકો થી લઈને વૃધ્ધ સુધીના દરેક લોકો ને આપી શકાય એવી હેલ્ધી વાનગી એટલે ઉપમા એમાં વેજ ઉમેરી વધારે હેલ્ધી ફૂડ બનાવી શકાય તો મારી આજની વાનગી વેજ ઉપમા Nidhi Desai -
-
-
-
-
પેસારટ્ટુ ઉપમા(pesarattu upma recipe in gujarati)
#સાઉથઆંધ્ર પ્રદેશના આ પ્રખ્યાત છે આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે, નાના બાળકો અમુક કઠોળ નથી ખાતા હોતા તો એના માટે આ આ ખૂબ જ ઉપયોગી રહેશે jigna mer -
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5સવાર ના નાસ્તા માં બનતી એકદમ હેલ્થી અને સરળ વાનગી છે, આ એક South Indian વાનગી છે પણ લગભગ બધાં ના ઘર માં કોઈ ને કોઈ ચેન્જ સાથે બનતી જ હસે...મરી રેસિપી શેર કરું છુ.. Kinjal Shah -
-
ઉપમા(Upma recipe in Gujarati)
#GA4 #week5 #upma ઉપમા ને અલગ રીતે બનાવ્યો છે કોથમીરની પેસ્ટ લઈને બનાવ્યો છે તમે પણ ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગે છે Nipa Shah -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5 સવારે નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે...ફટાફટ બની જતો નાસ્તો હેલ્ધી પણ છે rachna -
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમાસવારે નાસ્તામાં ઉપમા બધાના ઘરે થતો જ હોય છે તે એકદમ હેલ્ધી અને પચવામાં સરળ છે છતાં આ ઉપમા માં રતલામી સેવ ઝીણી સેવ તીખીબુંદી અને મસાલા શીંગ નાખી ને તેને હેવી બનાવી શકાય છે Jayshree Doshi -
ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
A simple but very tasty n easy to make breakfast dish...#GA4#WEEK5#CookpadGujarati#ઉપમા#cookpadindiaSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16245816
ટિપ્પણીઓ (4)