પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)

bhavya ratanghayra @Bhavya_11
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટું બાફેલું બટાકુ અનેમરચું સમારીને તૈયાર કરી લો અને પૌવાને ધોઈને કોરા કરી સાઈડ પર મૂકી રાખો
- 2
હવે સૌપ્રથમ ગેસ પર એક કડાઈ મૂકો તેમાં બે ચમચી તેલ નાખી રાઈ જીરુ લીમડા ના પાંદડા નાખો રાઈ અને જીરું તતડી જાય પછી તેમાં સમારેલું બટાકુ ટામેટા મરચા નાખો.. બધું બરાબર ચલાવીને મિક્સ કરી દો
- 3
હવે તેમાં સ્વાદ મુજબ મીઠું મરચું પાઉડર ચપટી હળદર એક ચમચી ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરી બરાબર હલાવી દો. બધું બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં અગાઉ ધોઈને તૈયાર કરેલા પૌવા મિક્સ કરી દો.
- 4
ત્યારબાદ તેને બે થી ત્રણ મિનિટ હલાવીને મિક્સ કરી લો અને ઉપરથી કોથમીર નાખી સર્વ કરો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16337671







ટિપ્પણીઓ