સાંબા બટાકા ની ખીચડી (Samba Bataka Khichdi Recipe In Gujarati)

Bhavesh Solanki
Bhavesh Solanki @cook_19952742

સાંબા બટાકા ની ખીચડી (Samba Bataka Khichdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
બે થી ત્રણ લોકો
  1. 2-3બટાકા
  2. 1 વાટકીસાંબો
  3. 1 ચમચીમરચાની ભૂકી
  4. 1/2 ચમચી હળદર
  5. સ્વાદ અનુસારમીઠું
  6. વઘાર માટે
  7. 2 થી 3 ચમચા તેલ અથવા દેશી ઘી
  8. 1/2 ચમચી જીરું
  9. 2 નંગ લીલા મરચા સમારેલા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પ્રથમ સાંબા ની બે થી ત્રણ પાણીથી ધોઈ લો.

  2. 2

    બટેટાને ઝીણા સમારી લો મરચા ને પણ ઝીણા સમારી લો.

  3. 3

    એક તપેલામાં તેલ મૂકી જીરું અને મરચાનો વઘાર કરો. ત્યારબાદ સામો,બટાકા અને બધો જ મસાલો તેમજ પાણી નાખીને ખીચડી ને ચડવા દો.

  4. 4

    10 મિનિટ પછી તૈયાર છે સાંબા ની ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavesh Solanki
Bhavesh Solanki @cook_19952742
પર

ટિપ્પણીઓ

Similar Recipes