કોર્ન સેન્ડવિચ વિથ ગ્રીન ચટણી (Corn Sandwich With Green Chutney Recipe In Gujarati)

મને આ સેન્ડવિચ બનાવા માટે મારાં હસ્બન્ડ એ કીધું કેમ કે એ નોર્મલ સેન્ડવિચ ખાઈ ને બોર થઇ ગયા તા એટલે મને કીધું કે કઈક એમાં ચેન્જસ કર એટલે મેં આ સેન્ડવિચ ટ્રાય કરી કરે તમારા બધા સાથે શરે કરી

રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ મૂકીને રાયજીરાથી વઘાર કરવો ત્યારબાદ તેમાં ડુંગળી સાંતળવી તેમાં લીમડો એડ કરવો
- 2
ડુંગળી સંતળાઈ જાય તેમાં મા ઉપર બતાવેલા મુજબ બધો મસાલો કરવો
- 3
ત્યાર બાદ તેમાં ટામેટા નાખવા અને સાતરવા અને મકાઈ નાખવિ અને સાંતળવી થોડી વાર થવા દેવવું
- 4
તેલ સરસ છૂટું પડી જાય એટલે તેમાં બાફેલા બટાકા નાખવા અને થવા દેવવું પછી તેમાં લીંબુ નો રસ કોથમીર અને સાકર નાખીને સરસ મિક્સ કરી લેવાનું એટલે સ્ટફિન્ગ રેડી છે
- 5
ત્યાર બાદ લીલી ચટણી વાટી લેવિ
- 6
પછી એક બ્રેડ ની બાજુ લીલી ચટણી લગાડવિ અને બીજી બ્રેડ પર બટાકા નો મસાલો મુકવો અને બંને બ્રેડ ને બંદ કરીને ટોસ્ટર માં બટર થી સેકી લેવિ
- 7
કોર્ન સેન્ડવિચ રેડી છે તેને મેં લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરી છે
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)