રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બ્રોકલી બટાકા કાંદા અને બધા મસાલા નાખી મિક્સ કરી તેમાં લીલા ધાણા અને ચીઝ અને બ્રેડ ક્રમ્સ નાખો અને તેના બોલ તૈયાર કરો એમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઇ જાય એટલે બોલને કોર્ન ફ્લોર માં રગદોળી ફ્રાય કરી લો ગોલ્ડન રંગ ના થાય ત્યાં સુધી તળી લો અને તેને મેયો અને ગ્રીન ચટણીસાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16337731





ટિપ્પણીઓ (2)