રવા અને છોડા વાળી મગની દાળ ના ઢોકળાં

#RB13
#HBR
#LB
#healthy
#cookpadindia
#cookpadgujarati
મગ ની છોડા વાળી દાળ હેલ્થી છે અને તેની સાથે રવો ઉમેરી મેં ઢોકળા બનાવ્યા એટલે એકદમ હેલ્થી ડીશ તૈયાર છે.આમાં પાલક ની ભાજી પણ ઉમેરી શકાય છે.ઘર માં બધા ને ભાવે છે એટલે બધા ને dedicate કરું છું.
રવા અને છોડા વાળી મગની દાળ ના ઢોકળાં
#RB13
#HBR
#LB
#healthy
#cookpadindia
#cookpadgujarati
મગ ની છોડા વાળી દાળ હેલ્થી છે અને તેની સાથે રવો ઉમેરી મેં ઢોકળા બનાવ્યા એટલે એકદમ હેલ્થી ડીશ તૈયાર છે.આમાં પાલક ની ભાજી પણ ઉમેરી શકાય છે.ઘર માં બધા ને ભાવે છે એટલે બધા ને dedicate કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં રવો અને છોડા વાળી મગ ની દાળ નું ખીરું,વાટેલા આદું મરચાં, સમારેલા લીલા ધાણા અને મીઠું ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી હલાવી ઢાંકી ને ખીરા ને ૧૦ મિનિટ રહેવા દેવું.
- 2
હવે તેમાં ઈનો ઉમેરી હલાવી ખીરા ને તેલ થી ગ્રીસ કરેલી થાળી માં રેડી ઢોકળિયા માં મૂકી ૧૦-૧૨-મિનિટ સ્ટીમ થવા દેવું.પછી થાળી બહાર કાઢી લેવી.
- 3
- 4
એક વઘારીયા માં તેલ લઈ ગરમ મુકો તેમાં રાઈ,જીરું ઉમેરી તતડે એટલે લીલા મરચાં, તલ ઉમેરી વઘાર ને ઢોકળા ની થાળી માં ભભરાવી દેવું.કાપા પાડી લેવા.
- 5
- 6
સરવિંગ ડીશ માં ગોઠવી ઉપર લીલા ધાણા ભભરાવી ગરમ લીલી ચટણી સાથે સર્વ કરવા કે ટિફિન માં પણ આપી શકાય છે.તો તૈયાર છે હેલ્થી રવા અને છોડા વાળી મગ ની દાળ ના ઢોકળા.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઓટ્સ અને મગ ની મોગર દાળ ની મસાલા ખીચડી
#cookpadindia#cookpadgujarati# oats#Healthy receive ઓટ્સ એ આપણા માટે ખૂબ જ હેલ્થી છે તેમાં થઈ અલગ અલગ વાનગી બને છે મેં આજે તેમાંથી ખીચડી બનાવી જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Alpa Pandya -
ઓટ્સ અને રવા ના ઢોકળાં (Oats Rava Dhokla Recipe In Gujarati)
એક હેલ્થી બ્રેકફાસ્ટ અને લાઈટ ડિનર ડીશ.Cooksnap@saroj_shah4 Bina Samir Telivala -
મીક્સ દાળ ઢોસા
#cookpadindia#cookpadgujarati મીક્સ દાળ ઢોસા પ્રોટીન થી ભરપૂર છે.તેમાં તમને મનગમતી દાળ ઉમેરી ને પણ બનાવી શકાય છે.મીક્સ દાળ ઢોસા નાસ્તા માં અને જમવામાં પણ ખાઈ શકાય છે તેની સાથે સાંભર ની જરૂર નથી અલગ અલગ ચટણી સાથે ખાઈ શકાય છે. Alpa Pandya -
-
લીલી મકાઈ નો ઈન્સ્ટન્ટ હાંડવો
#RB16#MFF#cookpadindia#cookpadgujarati#લીલી મકાઈ#seasonઅમારા ઘર માં લીલી મકાઈ બધા ને બહુ ભાવે એટલે મકાઈ ની સીઝન માં હું અલગ અલગ ડીશ બનાવતી હોઉં જે ઘરમાં બધા ને બહુ પ્રિય તો મેં લીલી મકાઈ ની હાંડવો બનાવ્યો જે હું ઘર ના દરેક ને ડેડીકેટ કરું છું. Alpa Pandya -
મગ ની દાળ ના અપ્પમ (Moong Dal Appam Recipe in Gujarati)
#GA4#Week7Breakfast દાળ માં થી પ્રોટીન મળે છે.આ અપ્પમ બહુજ ઓછી વસ્તુ થી અને જલ્દી બની જાય છે અને એકદમ હેલ્થી છે. Alpa Pandya -
મેથી ની ભાજી અને લીલા લસણ ના થેપલા (Methi Bhaji Green Lasan Thepla Recipe In Gujarati)
#MBR2#winter#methi bhaji#lilu lasan#cookpadgujarati#cookpadindiaશિયાળો આવે એટલે વાનગી બનાવવાની અને ખાવા ની બહુ મઝા આવે.અમારા ઘરે બધા ના ફેવરિટ છે આ થેપલા એટલે તમારી સાથે રેસિપી શેર કરું છું. Alpa Pandya -
-
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
# અમારા ઘરે નાસ્તા માં અવાર નવાર બનતા જ હોય છે આ ઢોકળા બધા ને બહુજ ભાવે છે. Alpa Pandya -
વેજીટેબલ બટર મસાલા મેગી
#RB12#cookpadindia#cookpadgujarati મને અને મારા husband ને મેગી બહુજ ભાવે છે એટલે આ રેસિપી હું મારા husband ne dedicate કરું છું. Alpa Pandya -
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya -
કોથંબિર વડી
#TT2#cookpadindia#cookpadgujarati#healthy#corianderreceipe કોથમબીર વડી એ મહારાષ્ટ્ર ની પ્રચલિત વાનગી છે.તેમાં ખૂબ જ માત્રા માં લીલા ધાણા નો ઉપયોગ કરાય છે એટલે જ આ ડીશ ને કોથમબીર વડી નું નામ આપેલું કગે અને ધાણા સ્વાસ્થય માટે ખૂબ જ સારા છે.વડી નાસ્તા માં ચાય સાથે અને ડીંનર માં ખાઈ શકાય છે. Alpa Pandya -
-
-
લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Besan#Soji#Lasan#cookpadgujarati#cookpadindiaઢોકળાં એ ગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ છે તેને નાસ્તા માં અને મેઈન વાનગી તરીકે પણ ખવાય છે. અલગ અલગ પ્રકાર ના ઢોકળા બને છે મેં આજે લાસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે ટેસ્ટી ટેસ્ટી તમને પણ જોઈ ને મોઢા માં પાણી આવી જશે તો રેસિપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક (vaal Dudhi Shak Recipe in Gujarati)
#KS3 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ વાનગી બનતી જ હોય છે.વાલ ની દાળ છૂટી કઢી ભાત સાથે બનતી હોય છે અને રસા વાળી પણ બનતી હોય છે.આજે તમારી સાથે દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક ની રેસીપી શેર કરું છું આશા રાખું છું કે તમને પસંદ આવશે. Alpa Pandya -
દૂધી ના ઢોકળા
#LB#RB12મારી મમ્મી ને ઢોકળા બહુજ ભાવતા હતા.મને ઘણીવાર લંચ બોકસ માં ઢોકળા અને ચટણી આપતા.હું પણ મારી દિકરી ને લંચ બોકસ માં ઢોકળા આપુ છું અને એને બહુ જ પસંદ છે.હું ઘણી વેરાઈટી ના ઢોકળા બનવું છું, જેમાં ની આ એક અતિ ટેસ્ટી અને હેલ્થી વેરાઇટી છે. Bina Samir Telivala -
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe in Gujarati)
# શિયાળા માં લગભગ બધા ને ત્યાં રીંગણ નું ભરથું અલગ અલગ રીતે બનતું જ હોય છે.હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
-
-
પંચમેલ દાળ (રાજસ્થાની સ્ટાઈલ)
#FFC6#Week6#Food Festival#cookpadindia#cookpadgujaratiપંચમેલ દાળ મેં રાજસ્થાન સ્ટાઇલ થી બનાવી છે.જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે અને બધી દાળ હોવાથી પ્રોટીન થી ભરપૂર છે. Alpa Pandya -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
# GA4#Week 21 # Post 2Bottle Guard મેં દૂધી ના થેપલા માં કઈક અલગ કર્યું તેમાં ઘઉં ના લોટ ની સાથે જુવાર નો લોટ અને જવ નો લોટ વાયર્યો છે.ટેસ્ટ માં બહુજ સરસ લાગે છે.અને દહીં ને બદલે લીંબુ નો રસ નાખ્યો જેનાથી આ થેપલા તમે લાંબો સમય સુધી સાચવી અને ખાઇ શકાય છે.દૂધી આપણા શરીર ને ઠંડક આપે છે.આંખો મસ્ટ પર્સન દૂધી સારી છે.તે નાસ્તા માં અને મેઈન ડીશ તરીકે ખવાય છે. Alpa Pandya -
સાદી ખીચડી
#JSR#healthy#cookpadindia#cookpadgujaratiઅમારા ગુજરાતીઓ ના ઘરમાં અવાર નવાર અલગ અલગ પ્રકાર ની ખીચડી બનતી જ હોય છે.જે નાના મોટા સહુ ને બહુજ પસંદ હોય છે અને તે હેલ્થી પણ ખૂબ જ છે અને સહેલાઇ થી પચી પણ જાય છે.જે અથાણાં, છાશ, દહીં,કઢી, શાક,પાપડ સાથે સર્વ કરવામાં આવે છે.મેં છોડા વાળી દાળ નો ઉપયોગ કરી આજે ખીચડી બનાવી છે જેમાં ભારોભાર ઘી નાંખ્યું છે જે ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે આવી જાવ તમે પણ જમવા...........😍😍 Alpa Pandya -
દાળ હરિયાલી
#ઇબુક૧છોળા વાળી મગ ની દાળ,પાલક ની ભાજી,સોયા ની ભાજી,લીલા લસણ થી બનતી સીજન ની પોષ્ટિક ,સ્વાદિષ્ટ દાળ છે ભારતીય ઘરો મા બનતી અવનવી દાળ છે Saroj Shah -
ઘુટો (Ghuto Recipe In Gujarati)
#Win#trending recipe#green#cookpadgujarati#cookpadindiaઘુટો એ જામનગર ની ફેમસ અને વિસરાતી વાનગી છે.જેમાં દાળ અને બધા લીલા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે.તેમાં ઘી,તેલ, કે કોઈ મસાલા નો ઉપયોગ નથી થતો એટલે ખૂબ જ હેલ્થી છે.પહેલા ના વખતમાં એક મોટા તપેલામાં આ વાનગી બનતી અને એક જ સાઈડ થી હલાવ્યા કરવાનું એટલે મેં ઘૂંટયા કરવાનું એવું કહેવાતું એટલે તેનું નામ ઘુટો પડ્યું.તે પ્રોટીન અને ફાઈબર અને મિનરલ્સ થી ભરપૂર છે. Alpa Pandya -
ઓટ્સ ચીલા
#FFC7#Week7#Food Festival#cookpadindia#cookpadgujarati#healthy receipe#Diet receipe Alpa Pandya -
મગ દાળ ની વડી અને બટેટા નું શાક
#goldenapronમગ દાળ ની વડી શિયાળામાં બનાવવા માટે આવે છે. મારા દાદી જી (દાદી સાસુ) આ વડી બનાવવા મગ ની ફોતરા વાળી દાળ નો ઉપયોગ કરતા,તેને ધોઈ ને ફોતરા અલગ કરતા ને પથ્થર નાં ઘંટલા માં દળતા,સવારે ૪ વાગે કાણાવાળા વાટકા માં બનાવતા આ વડી ઘર માં તહેવાર માં પણ બનાવી એ છીએ, અત્યારે બનાવવા ની વિધિ સહેલી કરી ને રાત્રે ૧૦ એ વડી પાડીએ અને મગ ની ફોતરા વગર ની દાળ નો ઉપયોગ કર્યો છે Minaxi Solanki
More Recipes
ટિપ્પણીઓ (10)