કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જુવારના લોટનું ખીચું
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જુવારના લોટનું ખીચું રેસીપી મુખ્ય ફોટો

જુવારના લોટનું ખીચું

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

#RB13

#RB13

વધુ વાંચો

જુવારના લોટનું ખીચું

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

#RB13

#RB13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 થી 20 મિનિટ
બે વ્યક્તિ
  • 1 વાટકીજુવારનો લોટ
  • બેથી અઢી વાટકી પાણી
  • મીઠું
  • 1 મોટી ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  • 1/2 ચમચી જીરૂ
  • 1 ચમચીતલ
  • 1/4 ચમચી અજમો
  • 2-3 ચમચીતેલ
  • સર્વ કરવા
  • અથાણાનો મસાલો
  • સીંગતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં બે થી અઢી ગણું પાણી મૂકી તેને ઉકળવા મૂકો. તમને જો ખાટ્ટો લોટ ભાવતો હોય તો 1/2 પાણી અને 1/2છાશ લઈ શકો છો

  2. 2

    પાણી ઉકળે એટલે તેમાં બધા મસાલા ઉમેરો એક ચમચી તેલ પણ ઉમેરો

  3. 3

    પાંચથી દસ મિનિટ સુધી ઉકળવા દો. હવે તેમાં ધીમે ધીમે લોટ ઉમેરી હલાવતા જાવ બધો લોટ ઉમેરી બરાબર હલાવી ઢાંકણ ઢાંકી લોટને પાંચથી દસ મિનિટ સુધી જવા દો ગેસની ફ્લેમ ધીમી રાખો. લોટ બરાબર થઈ જાય ગેસ બંધ કરી પાંચ મિનિટ માટે લોટને સીજવા દો

  4. 4

    લોટને સર્વિંગ બાઉલમાં લઈ અથાણાનો મસાલો તેલ અને લીલા ધાણા નાખી સર્વ કરો

    જુવારના લોટનું ખીચું રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957
પર July 01, 2022 14:32

ટિપ્પણીઓ (2)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
July 03, 2022 04:42
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Juvar Na લોટ ખીચુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શક્કરપારા
  2. મેક્સિકન ટ્રાયો બેક ડીશ (Mexican Trio Bake Dish Recipe In Gujarati)
  3. મેંગો મસ્તાની (Mango Mastani recipe in Gujarati)
  4. બિસ્કીટ આઈસ્ક્રીમ સેન્ડવીચ (Biscuit Ice Cream Sandwich Recipe In Gujarati)
  5. હોટ ડોગ બન્સ (Hot Dog Buns Recipe In Gujarati)
  1. સેઝવાન મસાલા મેગી (Schezwan Masala Maggi Recipe In Gujarati)
  2. મેંગો મસ્તાની (Mango Mastani recipe in Gujarati)
  3. મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
  4. કુંભણીયા ભજિયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16342609
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close