મેંગો મસ્તાની (Mango Mastani recipe in Gujarati)

#SRJ
#cookpadgujarati
#cookpadindia
#cookpad
મેંગો મસ્તાની પુનાની ખૂબ જ પ્રખ્યાત મેંગો ડ્રીંક છે. બેઝિકલી મેંગો મિલ્કશેક પર વેનીલા આઈસ્ક્રીમ, ડ્રાયફ્રુટ, મેંગો ના ટુકડા, ટુટીફુટી વગેરેનું ટોપીંગ કરી આ ડીલીસીયસ મેંગો ડ્રીંક બનાવવામાં આવે છે. ઉનાળાની ગરમીમાં જ્યારે આ મેંગો મસ્તાની એકદમ ચીલ્ડ સર્વ કરવામાં આવે ત્યારે તેને ખાવાની કંઈક અલગ જ મજા આવે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
કેરીને ચોખ્ખા પાણીથી ધોઈ તેની છાલ ઉતારી લો.
- 2
કેરીના ટુકડા કરી લો.
- 3
ટુકડાને મિક્સર જારમાં લઈ તેમાં સુગર પાવડર, બે સ્કુપ વેનીલા આઈસ્ક્રીમ અને ચિલ્ડ મિલ્ક ઉમેરો.
- 4
બધુ બરાબર ગ્રાઈન્ડ કરી લો.
- 5
હવે તેમાં સમારેલું ડ્રાયફ્રુટ ઉમેરો.
- 6
સર્વિંગ માટેનો ગ્લાસ લઈ તેમાં સૌથી પહેલા તૈયાર કરેલો મેંગો મિલ્ક શેક તેના પર મેંગોના નાના ટુકડા તેના પર વેનીલા આઈસ્ક્રીમ અને ટૂટીફ્રૂટી અને તેના પર વ્હીપડ ક્રીમ વડે ટોપિંગ કરી ચિલ્ડ મેંગો મસ્તાની સર્વ કરી શકાય.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો મસ્તાની (mango mastani recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ3મસ્તાની એ આઈસ્ક્રીમ સાથે નો મિલ્ક શેક છે જે મૂળ પુના ની આઈટમ છે. ત્યાંની ખૂબ પ્રખ્યાત એવું આ પીણું હવે પુના સિવાય પણ પ્રખ્યાત છે. કેરી સિવાય પણ બીજા સ્વાદ માં મસ્તાની બને છે જેમકે ચોકલેટ, વેનીલા, સુકામેવા, ગુલાબ વગેરે. પરંતુ મેંગો મસ્તાની એ વધુ પ્રખ્યાત છે વડી એકદમ સંતુષ્ટિદાયક પણ છે. Deepa Rupani -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ઠંડુ ઠંડુ ખાવાની બહુ ઈચ્છા થાય તો આજે એવી જ ઠંડી મેંગો મસ્તાની ડ્રિંકની રેસિપી મૂકી રહી છું. Ankita Tank Parmar -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ મેંગો મસ્તાનીકેરી એ ફળો નો રાજા છે. સિઝનમાં જ્યાં સુધી કેરી મળે ત્યાં સુધી કેરી માં થી અલગ અલગ વેરિએશન કરી ને ભરપેટ ખાઈ લેવાની . તો આજે મેં મેંગો મસ્તાની બનાવી. Sonal Modha -
મેંગો મસ્તાની
#SRJ#WMD#Mango#cookpadindia#cookpadgujaratiઉનાળા માં મેંગો મિલ્કશેક અને આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા આવે છે. Alpa Pandya -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ#RB12#week12#cookpadgujarati#Pune_Special મેંગો મસ્તાની મહારાષ્ટ્ર ના પુણે શહેર માં વેચાતી લોકપ્રિય મેંગો ડ્રિંક છે. તે મૂળભૂત રીતે આઇસક્રીમ અને ડ્રાય ફ્રૂટ્સ સાથે ટોચ પર સેલિંગ થતી મેંગો મિલ્કશેક છે. ઉનાળા માં મિત્રો ને અને પરિવાર ને પીરસો ખૂબ જ ટેસ્ટી આ મેંગો મસ્તાની. ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફાટ બનતું આ ડ્રિંક એક વાર જરૂર ટ્રાય કરજો. આ ડ્રિંક પુણે માં ખૂબ જ પ્રચલીત અને લોકપ્રિય છે. તો કેરી ની સિઝન માં બનાવો પુણે નું ફેમસ મેંગો મસ્તાની. Daxa Parmar -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ#cookpadindia#Cookpadgujaratiમેંગો મસ્તાની Ketki Dave -
-
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
કેરી ફળોનો રાજા છે તેમાંથી અવનવી વાનગીઓ આપણે બનાવીએ છીએ તો આજે મે પૂના નું ફેમસ પીણું મેંગો મસ્તાની બનાવ્યું છે#cookpadindia#cookpadgujarati#KR Amita Soni -
મેંગો મસ્તાની.(Mango Mastani Recipe in Gujarati)
#SRJ મેંગો મસ્તાની પૂના નું ફેમસ પીણું છે. ફળોના રાજા કેરી ની સિઝન માં જરૂર ટ્રાય કરો. Bhavna Desai -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ ઉનાળા ની ગરમી માં કેરી ની વસ્તુઓ ખાવા ની મજા પડે તો આજ મેંગો મસ્તાની બનાવીયુ. Harsha Gohil -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#cookpadindia#mangomastani#dessertમેંગો મસ્તાની (મેંગો થીક શેક) Rupal Bhavsar -
મેંગો મસ્તાની
#કૈરી અહી મે મેંગો મસ્તાની બનાવ્યું છે. કેરી... નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. કેરી એટલે ફળો નો રાજા 👑 .બધા ને કેરી ખૂબ પસંદ હોય છે માટે મે અત્યારે ઉનાળા ની સીઝન માં કેરી સારા પ્રમાણ માં મળે છે તો કેરી અને આઈસ્ક્રીમ માંથી આ મેંગો મસ્તાની બનાવ્યું છે.તમે પણ ટ્રાય કર જો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Komal kotak -
-
-
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
કેરી ની સીઝન હોય અને મેંગો મસ્તાની ના બને આવું બને જ નહીં. ઉનાળામાં આ ડ્રિન્ક must છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.#KR Nidhi Desai -
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#Fam#Mangoમેંગો મસ્તાની એ એક એવું ડેઝટૅ ડ્રીન્ક છે જે ખાસ કરીને ઉનાળામાં બનાવવા મા આવે છે. Kruti's kitchen -
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#કૈરી કેરીની સીઝન બધાની ફેવરિટ કેરી ...તેમાં આપણો કોન્ટેસ્ટ કેરી ...તેમાં મારી રેસીપી મેંગો મસ્તાની...... Badal Patel -
-
-
-
મેંગો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ
#RB2 : મેંગો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ.અમારે અહીંયા મોમ્બાસા મા લગભગ બારે માસ કેરી મળતી હોય છે.મને મેંગો શેક બહું જ ભાવે 😋 તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
મેંગો ક્રીમ (Mango cream recipe in Gujarati)
#RB6#week6#KR#cookpadgujarati#cookpadindia#cookpad મેંગો ક્રીમ નામ પડતા જ આપણને સમજાય જાય કે આ વાનગી એક ક્રીમી ડેર્ઝ્ટ છે. કેરી ફળોના રાજા તરીકે ઓળખાય છે અને તેમાં પણ જો આ મીઠી મીઠી કેરી સાથે ક્રીમ એડ કરવામાં આવે તો તેનો સ્વાદ તો મનભાવક જ બને ને. તો ચાલો જોઈએ આ ક્રીમી મેંગો ડેઝર્ટ કઈ રીતે બને છે. Asmita Rupani -
મેંગો મસ્તાની
#લીલીપીળીઉનાળામાં કેરી ને આઈસ્ક્રીમ સૌ ને પ્રિય હોય છે અને મેંગો મસ્તાની બન્ને નું મિશ્રણ છે ને સો નું મનપસંદ પણ ... Kalpana Parmar -
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#mangomastani#SRJ#cookpadindia#cookapdgujarati Mamta Pandya -
More Recipes
ટિપ્પણીઓ (57)