કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીંવડા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીંવડા રેસીપી મુખ્ય ફોટો

દહીંવડા

Arti Desai
Arti Desai @artidesai

#RB13
#week13

#RB13
#week13

વધુ વાંચો

દહીંવડા

Arti Desai
Arti Desai @artidesai

#RB13
#week13

#RB13
#week13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૫૦ ગ્રામ અડદ ની દાળ
  • ૫ નંગલીલા મરચાં
  • ૧નાનો આદુ નો ટુકડો
  • ૧બાઉલ મીઠું દહીં
  • ૧ વાટકીધાણા લસણની ચટણી
  • ૧ વાટકીખજુર આંબલી ની ચટણી
  • ચપટીચાટ મસાલો
  • ચપટીલાલ મરચું
  • મીઠું સ્વાદ અનુસાર
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અડદ ની દાળ ને સારા પાણી થી ધોઈ લો, અને પછી ૫ થી ૬ કલાક માટે પલાળી રાખવી, ૬ કલાક બાદ ફરી થી અડદ ની દાળ ને ધોઈ લો, હવે મિક્સર જાળ લઈ લો, અને અડદ ની દાળ ને પીસી ખીરુ તૈયાર કરવું ખીરુ તૈયાર થઇ જાય એટલે ફરી થી ૫ કલાક સુધી ખીરુ ને ઢાકી રાખવું,૫ કલાક બાદ ખીરા માં આદુ મરચાં ની પેસ્ટ,અને મીઠું એડ કરી બરાબર હલાવી લો

  2. 2

    હવે એક પૅન લઈ તેમા થોડુ તેલ એડ કરી ગરમ થવા દો, તેલ ગરમ થઇ જાય એટલે ખીરાના વડા ઉતારવા પછી હૂંફાળા પાણીમાં નાખવા

  3. 3

    વડા બહાર કાઢી હલકા હાથે વડા માથી પાણી કાઢી લેવુ

    દહીંવડા રેસીપી સ્ટેપ3ફોટો
    દહીંવડા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક બાઉલ લઈ તેમા વડા મુકવા ત્યાર બાદ તેના પર દહીં, ખજુર આંબલી ની ચટણી, ધાણા લસણની ચટણી, ચાટ મસાલો, લાલ મરચું, અને ઝીણી સમારેલી કોથમીર એડ કરી દહીંવડા ને સજાવી દેવુ તો તૈયાર છે દહીંવડા

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arti Desai
Arti Desai @artidesai
પર July 04, 2022 14:12
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
July 07, 2022 03:36
Yummy 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીંવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મસાલા હોટ ડોગ (Masala Hot Dog Recipe In Gujarati)
  2. સ્વીટ કોર્ન રોસ્ટી (Sweet Corn Roastie Recipe In Gujarati)
  3. કમળક નું અથાણું (સ્ટાર ફ્રુટ પિકલ)
  4. સૂકી કચોરી (Suki Kachori Recipe In Gujarati)
  5. પીઝા સ્લાઈડર
  1. ચોખાના લોટ ના તીખા થેપલા (Rice Flour Tikha Thepla Recipe In Gujarati)
  2. મગ -ભાત(સ્પ્રાઉટ મગ)
  3. ડ્રાયફ્રુટ્સ નમકીન (Dryfruits Namkeen Recipe In Gujarati)
  4. તવા પુલાવ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16349042
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close