કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભીંડા બટાકા‌ ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભીંડા બટાકા‌ ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભીંડા બટાકા‌ ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી
#MVF : ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક
ચોમાસામાં વરસાદ ની સિઝનમાં ભીંડા સરસ આવતા હોય છે . અને ભીંડા નું શાક નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. તો આજે મેં ભીંડા બટાકા નું ચિપ્સ વાળું શાક બનાવ્યું.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦/૩૫ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ ભીંડા
  2. ૨-૩ નંગ બટાકા
  3. તળવા માટે તેલ
  4. વઘાર માટે ની સામગ્રી
  5. ૩-૪ ચમચી તેલ
  6. ૧ ટી સ્પૂનરાઈ મેથી
  7. ૧/૨ ટી સ્પૂનજીરું
  8. ૧/૪ ટી સ્પૂનહિંગ
  9. ૧/૨ નંગ સૂકા લાલ મરચાં
  10. ૧/૨ ટી સ્પૂનહળદર
  11. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  12. ૨ ચમચીધાણાજીરૂ
  13. ૧ ચમચીમીઠું
  14. ૧ ચપટીખાંડ
  15. ૪/૫ કળી જીણું સમારેલું લસણ
  16. ૨ ટી સ્પૂનલીંબુનો રસ
  17. ૧ ટી સ્પૂનકિચન કિંગ મસાલો
  18. ગાર્નિશ કરવા માટે કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦/૩૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ભીંડા ને ધોઈ અને કપડાં થી લૂછી કોરા કરી લેવા અને લાંબા સમારી લેવા બટાકા ને ધોઈ અને ચિપ્સની જેમ સમારી લેવા.

    ભીંડા બટાકા‌ ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ભીંડા અને બટાકા ને તળી લેવા.

  3. 3

    એક પેનમાં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી જીરું હિંગ સૂકા લાલ મરચાં નાખી લસણ નાખી સાંતળી લેવું. ત્યારબાદ તેમાં હળદર નાખી ભીંડા બટાકા નાખી દેવા.

    ભીંડા બટાકા‌ ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરુ નાખી દેવું અને મીક્સ કરી ઢાંકી ને ૫ / ૭ મીનીટ સુધી ધીમા તાપે ચડવા દેવું.

    ભીંડા બટાકા‌ ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભીંડા બટાકા‌ ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    છેલ્લે તેમાં લીંબુનો રસ અને કિચન કિંગ મસાલો નાખી મિક્સ કરી લેવું. Serving પ્લેટમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવું.
    તો તૈયાર છે
    ભીંડા બટાકા‌ ની ચિપ્સ નું શાક.

    ભીંડા બટાકા‌ ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભીંડા બટાકા‌ ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભીંડા બટાકા‌ ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Modha
Sonal Modha @sonalmodha
પર July 05, 2022 11:48
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રિસ્પી પાત્રા (crispy Patra recipe in gujarati)
  2. દાલ ફ્રાય વિથ જીરા રાઈસ (Dal Fry With Jeera Rice Recipe In Gujarati)
  3. ટમટમ
  4. મગની ફોતરા વાળી દાળના દાળ વડા
  5. ખાંડવી
  1. મગની ફોતરા વાળી દાળના દાળ વડા
  2. સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
  3. ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)
  4. મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16350783
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close