ચીઝ બટર કોર્ન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈને છોલી બાફી લો
- 2
બાફેલા મકાઈમાંથી દાણા કાઢી લો એક પેનમાં બટર મૂકી મકાઈના દાણાને ઉમેરી હલાવી લો
- 3
હવે તેમાં એક ચીઝ ક્યુબ છીણી ઉમેરી દો ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી હલાવો હવે તેમાં ચીલી ફ્લેક્સ મરી પાઉડર ઓરેગાનો તથા સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરાબર હલાવી લો તો તૈયાર છે ચીઝી બટર કોર્ન
- 4
હવે તેમાં બીજો એક ક્યુબ છીણેલું ચીઝ ઉમેરી મરી પાઉડર ઉમેરી ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16351372








ટિપ્પણીઓ