કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધીના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધીના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધીના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Dhara Ramani
Dhara Ramani @dhara_11

#JR2

#JR2

વધુ વાંચો

દૂધીના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Dhara Ramani
Dhara Ramani @dhara_11

#JR2

#JR2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧દુધી છીણેલી
  • ૨ કપઘઉંનો કક્રો લોટ
  • ૨ ચમચીસોજી
  • ૨-૩ ચમચી લસણ મરચા આદુ વાટેલા
  • ૧ ચમચીમરચું પાઉડર
  • પોણી ચમચી હળદર પાઉડર
  • ૧ ચમચીધાણાજીરૂ
  • ૧ ચમચીઅજમો
  • મીઠું સ્વાદાનુસાર
  • લીલા ધાણા
  • ૩-૪ ચમચી દહીં
  • ૨ ચમચીબૂરું ખાંડ
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૩ ચમચીતેલ મોણ માટે
  • વઘાર માટે
  • ૧ ચમચીરાઈ
  • ૧ ચમચીજીરૂ
  • હિંગ
  • ૧/૨લીંબુનો રસ
  • ૧ ચમચીતલ
  • ૪-૫ મીઠા લીમડાના પાન
  • ૪-૫ ચમચી તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણ લઇ તેમાં છીણેલી દુધી અને બધા મસાલા,મીઠું,લોટ,ખાંડ,મરચા લસણ વાટેલા,ધાણા,દહીં,તેલ બધું નાખી ને લોટ બાંધી લેવો.

  2. 2

    હવે ઢોકળા બનાવવાના સ્ટેન્ડ માં તેના લાંબા લોયા બબાવી ને તેને બાફવા મૂકી દેવા.૧૫-૨૦ મિનિટ પછી ચેક કરવું ચપ્પુ નાખી ને જોવું ચોખ્ખુ બહાર આવે તો થઈ ગયા છે.હવે તેને બહાર કાઢી ને આ રીતે ટુકડા કરી દેવા.

    દૂધીના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક ગેસ પર એક વાસણ લઇ તેમાં તેલ નાખી ને રાઈ જીરૂ કકડવા દેવું તલ નાખવા પછી હિંગ અને લીમડાના પણ નાખી ને તેમાં ટુકડા કરેલા મુઠીયા નાખવા લીંબુ નો રસ ઉમેરવો. ગરમ જેવા થાય એટલે ઉતારી ને સર્વ કરી શકાય.

    દૂધીના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Ramani
Dhara Ramani @dhara_11
પર July 08, 2022 06:54

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના મુઠીયા દૂધી

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. જામુન પાણી પુરી શોર્ટસ્(Jamun Pani Puri Shots recipe in Gujarati
  2. પંચરત્ન કારેલા (Panchratna Karela Recipe In Gujarati)
  3. ચીઝ કોર્ન પરાઠા (Cheese Corn Paratha Recipe In Gujarati)
  4. મિક્ષ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
  5. રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati)
  1. કાચી કેરી નું શરબત
  2. કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
  3. સ્પાઇસી એન્ડ સ્વીટ કોર્ન વડા (Spicy and Sweet Corn Vada Recipe In Gujarati)
  4. મીની ઈડલી (Mini Idli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16356593
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close