મિક્ષ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
Junagadh ,Gujrat, Bharat

#MVF
ચોમાસું બરાબર જામ્યુ છે, આવી મોસમમાં કંઇક ગરમાગરમ અને ટેસ્ટી ખાવા નું મન થાય .આજે મેં મિક્ષ દાળ વડાં બનાવ્યાં ખૂબ સરસ બન્યા. 😋

મિક્ષ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)

#MVF
ચોમાસું બરાબર જામ્યુ છે, આવી મોસમમાં કંઇક ગરમાગરમ અને ટેસ્ટી ખાવા નું મન થાય .આજે મેં મિક્ષ દાળ વડાં બનાવ્યાં ખૂબ સરસ બન્યા. 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. 1 વાટકીઅડદની દાળ
  2. 1 વાટકીમગ છડી ની દાળ
  3. 1 ટેબલ સ્પૂનચણા ની દાળ
  4. 1/2 સ્પૂનમીઠું
  5. 2 નંગલીલા મરચાં
  6. 1 ટુકડોઆદુ
  7. તળવા માટે તેલ
  8. ગાર્નીશિગ માટે =
  9. ડુંગળી
  10. તળેલા મરચાં

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ત્રણેય દાળ ને ધોઇ ને 4 કલાક પલાળો પછી વધારા નું પાણી કાઢી મિકશર માં અધકચરું વાટી લો સાથે લીલા મરચાં, આદુ, મીઠું પણ નાખી દો.

  2. 2

    હવે તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે દાળ વડાં ના ખીરા ને ખૂબ ફેટી લો પછી નાના નાના વડાં તળી લો.

  3. 3

    આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ મિક્ષ દાળ વડાં ને ડુંગળી અને તળેલા મરચાં સાથે પીરસો અને જમો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

Similar Recipes