કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ વડા (Dal Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ વડા (Dal Vada Recipe In Gujarati)

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981

દાળ વડા (Dal Vada Recipe In Gujarati)

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 વાટકીફોતરાવાળી મગની દાળ
  • 2 ચમચીલસણ અને મરચાની પેસ્ટ
  • 2 ચમચીબેસન
  • સ્વાદ અનુસારમીઠું
  • તળવા માટે તેલ
  • સર્વ કરવા માટે તળેલા મરચા અને ડુંગળી
  • સર્વ કરવા માટે લીલી ચટણી અને કેચઅપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફોતરાવાળી મગની દાળને બરાબર ધોઈને ઓછામાં ઓછા પાંચ કલાક માટે પલાળી રાખો. પછી તેને બરાબર ધોઈને એના છોડા કાઢી નાખો.

  2. 2

    હવે મિક્સર જારમાં દાળ, લસણ અને મરચા સાથે લઈને તેને પીસી લેવું (પીસતી વખતે પાણી એડ કરવાનું નહીં.)

  3. 3

    હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને બેસન ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે ગરમ તેલમાં વડા ઉતારી લો.

  5. 5

    ગરમા ગરમ દાળ વડા ને તળેલા લીલા મરચાં સાથે સર્વ કરો.

    દાળ વડા (Dal Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાળ વડા (Dal Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981
પર July 11, 2022 06:01

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મટર ખસ્તા કચોરી (Matar khasta kachori recipe in Gujarati)
  2. કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
  3. દૂધી કોફ્તા (Dudhi Kofta Recipe In Gujarati)
  4. કેસડિયા (Quesadilla Recipe In Gujarati)
  5. પોઇ ના પાન ના ભજિયાં
  1. પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
  2. પ્લમ્સ જયુસ
  3. બેસન ગટ્ટા (Besan Gatta Recipe In Gujarati)
  4. દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16363126
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close