પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પરવળ લાંબા પાતળાં સમારી લેવાં ડુંગળી ને ઝીણી સમારી લેવી લસણ ની પેસ્ટ કરવી
- 2
ત્યારબાદ શીંગદાણા નો અધકચરો ભૂકો કરી લેવો તેલ મૂકી ડુંગળી લસણ સાંતળી ને પરવળ અને મસાલા નાખી ને ઢાંકી ને પરવળ થવા દેવા
- 3
પરવળ બરાબર થઈ જાય પછી તેમાં શીંગદાણા નો ભૂકો નાખી થોડીવાર ઢાંકી રાખવું પછી હલાવી ને ગરમ મસાલો ખાંડ ધાણાજીરું નાખી બરાબર મિક્સ કરી પરવળ નું મસાલેદાર શાક સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પરવળ બટાકા નું શાક (Parvar Bataka Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
-
ભરેલા પરવળ નું શાક (Stuffed Parval Shak Recipe In Gujarati)
#AM3પરવળ માં ગુણ ખૂબ જ હોઈ છે. તેમાં થી વિટામિન્સ,ફાઇબર મળે છે. ડાયા બિટીશ અને પ્રેસર ના લોકો એ આ ખાવા જોઈએ. હું તેને 2,3 રીતે બનાવું છું. આજે મેં... મેં તેને ભરી ને શાક બનાવ્યું છે. તેમાં પાણી નો ભાગ હોવાથી જલ્દી થી ચડી જાય છે. તો તમે પણ બનાવો આ ભરેલા પરવળ નું. શાક. Krishna Kholiya -
-
-
-
-
-
-
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
આ શાક વીટામીન્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે Pinal Patel -
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujratiપરવળ બટાકા નું શાક Vyas Ekta -
-
-
-
-
-
-
પરવળ બટેટાનું ગ્રેવીવાળું શાક (Parvar Bataka Gravy Shak Recipe In Gujarati)
પરવળનું ગ્રેવી વાળું U. P. સ્ટાઈલનું શાક.. Dr. Pushpa Dixit -
-
પરવળ ટામેટાં નું લસણિયું શાક (Parvar Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
પરવળ ને રાજા શાહી શાક ગણવામાં આવે છે.તેમાં ભરપૂર પ્રમાણ નાં પોષક તત્વો રહેલા હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. તેમાં વિટામિન બી1 ,વિટામિન બી2, વિટામિન સી અને કેલશ્યમ વધારે પ્રમાણ માં હોય છે.પરવળ નો ઉપયોગ ધણા રોગો ની સારવાર માટે પણ થાય છે. Varsha Dave -
-
ભરેલા પરવળ,બટાકા નું શાક (Bharela Parvar Bataka Shak Recipe In Gujarati)
#MBR2Week2#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
પરવળ નુ શાક (Parvar Shak Recipe In Gujarati)
#EB#week2પરવળ વિટામિન્સ થી ભરપુર હોય છે, તેમાં કેટલાક ઔષધીય ગુણો રહેલા છે, ગર્મી ની ઋતુ માં લાંબો સમય સુધી તાજા રહે છે Pinal Patel -
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiપરવળ ના શાક ને સૌથી પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે. પરવળમાં ઘણા બધા વિટામિન્સ છે. પરવળમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. કોલસ્ટ્રોલ ને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. Neeru Thakkar -
પરવળ બટાકાનું શાક (Parvar Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#FDS Amita Soni -
-
More Recipes
- દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
- મખાના સ્પ્રાઉટ સલાડ (Makhana Sprout Salad Recipe In Gujarati)
- બટાકા અને મરચા ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati)
- સરગવા નું ચણા લોટ વાળુ શાક (Saragva Chana Lot Valu Shak Recipe In Gujarati)
- રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16359734
ટિપ્પણીઓ (3)