રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં પાણી લો એમાં એક ચમચી ઘી અને સેજ મીઠું નાખીને ઉકાળો.
- 2
હવે તેમાં લોટ નાખીને સતત હલાવો.અને થોડી વાર ચડવા દો.
- 3
હવે નીચે ઉતારીને સેજ ગરમ હોઈ ત્યાંજ લોટ બાંધો.જરૂર પડે થોડુંકજ ગરમ પાણી નાખી શકાય.
- 4
હવે તેને સ્ટીમર માં મુકો 10 મિનિટ.અને પછી ગેસ બંધ કરીને પછી તેના ઉપર તેલ થી જીરા નો રાઈ નો વઘાર કરો.લીમડા ના પાન નાખી શકાયઃ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16365202




ટિપ્પણીઓ (3)